SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેને શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી યુસુદ 9 IIM સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ oooooooooooooooooooo ૦ ૦ 0 ૦ રોજ તમે વીતરાગનાં દર્શન કરતાં વિચારે કે- “હે ભગવાન દુનિયાનું નારાવંતુ છે સુખ, અનેક દુઃખને આપનારૂં સુખ; દુઃખથી ભાગાભાગ કરનાર એવા મને 6 નરકમાં નાંખી આવનારૂં સુખ- સારું લાગે છે તે ભૂંડું લાગે અને અનેક 1 પાપને કરનાર એ હું ચેડાંક દુઃખથી ગભરાઈ જાઉં છું. આ મારી નિર્બળતા એ ભાગી જાય માટે જ તારા દર્શને આવું છું? આવી માંગણી રે જ તમે જે કે હયાપૂર્વક કરે તેય ભગવાનનું દર્શન દનરૂપે ફળે ! સુખમાં રતિ ન થાય, દુખમાં અરતિ ન થાય તેવા જીવ આ સંસારને મહેમાન છે છે. મોક્ષ તેની રાહ જોવે છે. સારી વક–પ્રતિકમણાદિ ધર્મક્રિયા ધર્મ પામવાને પુરૂષાર્થ છે. જે ધમ પામવાની ! ઇચ્છા ન હોય તે તે ધર્મકિયા ધર્મ પુરૂષાર્થ નથી પણ પાપ પુરૂષાર્થ છે ! . ( સંસાર ભૂંડે જ છે. ભૂંડા એવા આ સંસારને જે ભૂંડે ન કહે તે રાગી હોય ? તેય ભૂંડા છે. ૦ સંસારના સુખને અત્યંત રાગી જીવ કદાચ સદગતિમાં જાય છે તે ભાવકર રૂ. દુર્ગતિ ખરીદવા માટે. X ૦... આ શરી૨ આત્માને વળગેલું ભૂત છે. આવું જે ન માને તે બધા જ રખડતા ? ભૂત જીવા થઈ જાય ! • પૂણ્યથી ધન-યૌવનાદિ મળે તેમ સાંભળવા છતાં ધર્માત્મા તે માટે ' ધર્મ કરવા છે. સોયારે થાય નહિ. ધર્મથી તેવું તેને મળ્યું હોય તે તે ધર્માત્મા પુણ્યના ફળ 0 0 તરીકે તેવી ચીજોના વર્ણન કરે નહિ. 0 ૦ આ દુનિયાનું ભૌતિક – પદ્દગલિક – કમજનિત સુખ ન ગમે, તે સુખ પણ છે 0 દુઃખરૂપ લાગે તે જ ખરેખરૂ જૈનત્તવ છે. કooooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રતિ કર્યું ૦ :
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy