________________
• શ્રી જૈન શાસન અઠવાડિક
રાગ ખરાબ લાગ્યા નથી. અમારે પણ સસારના સુખના રાગ જીવતા હાય, દુઃખ વખતે ગભરામણ થતી હોય તેા અમે ય નાલાયક છીએ. સસારના સુખ તરફ અમારી આંખ જવી જ ન જોઇએ દુઃખને તેા અમારે વધાવવુ જ જોઇએ અને કદાચ દુઃખ ન આવે તા જ્ઞાનિની આજ્ઞા મુજબ ઊભાં કરી કરીને વેઠવાં જ જોઈએ. જ્ઞાનિઓએ દહે કષ્ટ મહાસુખમ' કહ્યું છે. કષ્ટ વિના સારા ધમ થાય જ નહિ. આજે તે શરીરના નિરોગી પણ કેવી રીતે કાઉસગ્ગાદિ કરે છે? તમે બધા પણ જે કાંઇ ધયા કરે છે। તે કેવી રીતે કરા છે તે વિચારી લેજે, મારે કામની ય ટીકા કરવી નથી પણ બધાનુ ધ્યાન ખે'ચવુ' છે કે આપણે કયાં છીએ ? જે આ બધુ' સમજીને સુધારા કરશે તેનુ કલ્યાણ થશે બાકી હતા તેવાને તેવા રહેશે તે તે ધમ કરીનેય હારી જશે.
૫૫૮ :
આગળના શ્રાવકા મં દિર-ઉપાશ્રયૈ જાય તાય ઘેર કહીને જતા કે ને ત્યાં કાઈ જ સમાચાર મેકલતા નહિ. તેવી રીતે તીથ યાત્રાએ જનારા શ્રાવક પણ પોઢી ઉપર કહીને જતા કે, પેઢીના સમાચાર પણ મને માકલતા નહિ. આવા એક શ્રીમંત શ્રાવક યાત્રાએ ગયેલે, તે. મ`દિરમાં પૂજા કરતા હશે ત્યાં કાઇએ પેઢીના તાર તેના હાથમાં મૂકયેા. તેણે તે તાર જોયા વિના જ મૂકી દીધા. યાત્રા કરી પાછે આવ્યે ત્યારે મુનિમને કહ્યું કે, તાર કેમ કરેલા ? મુનિમ કહે કે, બહુ માટુ નુકશાન થાય તેમ હતું. ત્યારે તે શ્રાવકે કહ્યું” કે- હુ· તા જીવતા હતા ને? કદાચ તેવા પાપના ઉદય હાય અને પઢી ગઇ તા ગઇ. ફરી આવી ભૂલ ન કરતા. આવા શ્રાવક આજે કેટલા મળે ? તમારે ય આવે નિયમ છે ખરા ? આવા શ્રાવક કાણુ હોય ? જે માક્ષના અથી હાય તે.
સાચું સુખ મેક્ષમાં જ છે, સ`સારમાં નથી આ વાત બરાબર જચી ? તે કહે કે- “સંસારનું સુખ ઇચ્છવા જેવું નથી, મેળવવા જેવુ... નથી, મળે તેા લેવા જેવુ નથી, લાગવવા જેવું નથી, કર્માંચાળે ભગવવુ પડે તા રાતે હું ચે ભાગવત્રાં જેવુ છે, પણ હસતે હું ચે નહિ; તે સુખ જાય તે રાવા જેવુ' નથી અને કદાચ તે સુખને મુકીને જવાના વખત આવે તે હસતા હસતા જવુ છે. જે કાંઇ દુઃખ આવે તે મઝેથી ભાગવવા જેવુ છે.” આપણે પાપ કરીએ અને દુઃખ ન આવે તે બંને ? પાપ કરનારે દુઃખ વેઠવા તૈયાર રહેવુ' જોઇએ, ચારી કરનારે પાં લીસમાં પકડાવા હાજર રહેવું. જોઇએ. 'ધમી' કનુ નામ ? દુઃખને ઝેથી વેઢે અને સ.સ.૨ના સુખને ન છૂટકે ભાગવે તેથી સુખ ભાગવીને કમ ખપાવે.
સભ્યષ્ટિ જીવને સમૈગવશાત પાપ કરવુ પડે તે તેનુ" ચાલે તે ઓછામાં