________________
પપર
1 શ્રી જૈન શાસન (અઠવાડિક
પાંચ દિવસ સી. ર૫૨ મહા સુદ ૨ સોમવાર તા. રર-૧-૯૬ બપોરે સિદધચક મહાપૂજન ગ.સ્વ. રતનબેન હંશરાજ ખીમશીયાની સુપુત્રી હાલે સાધવજી કુલદશનાશ્રીજીના સંયમ જીવનની અનમેદનાથે હ. રમણીકલાલ કાનજી, સંધ જમણ : બપોરે શ્રી જીવરાજ પાંચા ગુઢકા પરિવાર તરફથી સાંજે શ્રી વિરપાળ પુંજ ગડા પરિવાર તરફથી.
છઠ્ઠો દિવસ : સં. ૨૦૫ર મહા સુદ ૩-૪ મંગળવાર તા. ૨૩-૧-૯૬ સવારે નવગ્રહ અષ્ટમંગલ તથા દશ દિપાલ આદિ પૂજન શ્રી રામજી નાનચંદ ધનાણી પરિવાર નાઈરોબી તરફથી બપોરે : લઘુ શાંતિ નાત્ર શ્રી જેઠાલાલ નાનચ દે ધનાણી પરિવાર તરફથી નવકારશી સવારે પ્રેમચંદ પરબત ધનાણું હા - રમણીકભાઈ તરફથી મહેમ ને ભક્તિ સંઘ જમણ બપોરે ગં.સ્વ. ગંગાબહેન નરશી માણેક હા મુકતાબેન મોહનલાલ નાગડા પરિવાર તરફથી સાંજે શ્રી નથુભાઈ ખેતશી ધનાણી પરિવાર તરફથી
સાતમે દિવસ : સં. ૨૦૫ર મહા સુદ ૫ બુધવાર તા. ૨૪-૧-૯ સવારે રથયાત્રાને વરાડે તથા વિજા આરોહણ બપોરે સિધચક્ર મહાપૂજન શ્રી પાનીબેન કચરશ ગેસર સાવલા પરિવાર તરફથી સ્વ. વેલજી કચરા તથા સ્વ. રાજેશ ખીમજી કચરાના પુણ્યાર્થે સંધ જમણ બપોરે ધુમાડાબંધ ગામ જમણ તથા મહેમાનની સાધર્મિક ભક્તિ ગં.સ્વ. મણિબેન હીરજી પુજા ધારાણી હામવિન, અમીન, સ્વ. સુરેશ તથા મુકેશ હીરજી તથા જીવરાજ મેરગ ધારાણી તરફથી સાંજે શ્રી દેવશી પંચાણ ખીમશીયા પરિવાર તરફથી. "
આઠમે દિવસ : સં. ૨૦પર મહા સુદ ૬ ગુરૂવાર તા. રપ-૧-૯૬ સવારે સત્તરભેદી પૂજા પ્રેમચંt પરબત ધનાણી પરિવાર હા રમણીકભાઈ સંઘ જમણ બપોરે શી રાયશી લાધાભાઈ ખીમશીયા પરિવાર તરફથી. પૂજા ભાવના માટે સંગીતકાર દલપતભાઈની મંડળી પાલીતાણાથી પધારશે.
દરરોજ પ્રભુજીને ભવ્ય અંગરચના થશે તથા પૂ. ગુરૂદેવનું પ્રવચન થશે.
વિધિવિધાન માટે ભાઈશ્રી નવિનચંદ્ર બાબુલાલ શાહ તથા સુરેશચંદ્ર હીરાલાલ પધારશે. . આ પ્રસંગે પધારવાથી મહત્સવ ઉપરાંત જિન ઇશન – પૂજન – ગુરુવંદનપ્રવચન શ્રવણ આદિને લાભ મળશે. તથા નજીકમાં આવેલ જામનગરમાં અધ શત્રુંજય મહાતીર્થ સમાન જિનમંદિરના દર્શનનો લાભ મળશે.
- શ્રી હાલારી વિશા ઓશવાલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંદ – ચેલા