________________
અલકાપુરી મથે પોષ દશમીની ભવ્ય ઉજવણી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભ, નાં સાનિધ્યમાં પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ. પ. મુ. શ્રી પુન્યધન વિ. મ. તથા પૂ. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજીની નિશ્રામાં પાર્વનાથ ભટ ની જન્મકલ્યાણક તથા દીક્ષા કલ્યાણકની ઉજવણી પિષ દશમીનાં અઠ્ઠમ તપની આરાધના સમસ્ત વડોદરા શહેરનાં સૌ પ્રથમ વખત અલકાપુરી જૈન સંઘ તરફથી ત્રણ દિવસનાં ભવ્ય કાર્યક્રમ સાથે વૈજવાયેલ. તેને અહેવાલ-માગસર વદ ૫ નાં વાજતે ગાજતે ભવ્ય પ્રવેશ મ. સા. ને થયેલ અને તે જ દિવસથી પાર્વનાથ ભ. નાં જીવન પ્રસંગેના વ્યાખ્યાનો શરૂ થયા હતા. રેજ પ્રવચનોમાં સારામાં સારી સંખ્યા થતી હતી. અને અઠ્ઠમ તપની જાહેરાત થતા ૪૦૦ અઠ્ઠમ તપનાં નામ લખાઈ ગયા હતા.
માગસર વદ ૯ સવારે ચૈત્યવંદન. ૯ કલાકે વ્યાખ્યાન બાદ ૧૦ કલાકે સાસુહિક પચ્ચકખાણ થયા હતા. અને તે જ દિવસે બપોરે વિજય મુહને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ૧૦૮ ફેટા, રચના દેરીઓની સાજ સજાવટ સાથે બીપીનભાઈ રામાણી તરફથી થયેલ અને સ જે બધાને ભાથુ આપવામાં આવેલ, રાત્રે ભાવના પ્રભુજીને ભવ્ય અંગ રચના અને ઘીનાં દીવાની રોશની.
- માગસર વદ ૧૦ સવારે ૯ કલાકે જન્મકલ્યાણક ઉપર પ્રવચન અને તે જ દિવસે વડોદરામાં સૌ પ્રથમ વખત મહાપૂજાનું અયે જન અલકાપુરી સંઘ તરકથી થયેલ મહાપૂજાનું દ્રા રાઘાટનને લાભ સુમનભાઈએ લીધે તે તેમનાં ઘેરથી સાંજે પ-૩૦ ક. વરઘોડે ચઢયે હતે બે હાથી, બેન્ડ, ઘોડા સાથે ૬-૩૦ કલાકે વરઘેડે ઉતર્યા બાદ આરતી મંગળદીવાનું ઘી બેલાતા ૫, હજાર મણ ઘી આરતી થયેલ. પછી ઉદ્દઘાટન થયેલ અને તે કેની લાઈન તે લગભગ બહુ મોટી હતી રાત્રે બાર વાગે દેરાસર બંધ થયેલ મહાપૂજાની સજાવટ મુંબઈથી રાજુભાઈએ કરેલ લોકોને એમ થઈ ગયું કે ખરેખર મહાપૂજા આને કહેવાય મહાપૂજામાં હાથથી બનાવેલ રચના, સીન સીનેરી, કળામક આકર્ષણ વસ્તુઓ વિગેરેની બેઠવણ થયેલ લગભગ ૩૦ થી ૩૫ હજાર લોકેએ દર્શનને લાભ લીધે હતે.
મહાવદ-૧૧ નાં સવારે –પ૬, દિકકુમારીકા, ૬૪ ઈન્દ્રો સાથે ભવ્ય સનાત્ર મહોત્સવ જયેશભાઈ તરફથી ભણાવવામાં આવેલ. સુંદર રાજદરબારનું આયોજન થયેલ.
માગસર વદ ૧૨નાં સવારે ૮ કલાકે સામુદાયીક પારણું નયનાબેન રમેશચંદ્ર તરફથી આ કેટા અતિથિ ગૃહમાં રાખેલ. અને ભાજપના જીતુભાઈ સુખડીયાનાં હસ્તે પારણુ થયેલ.
અદૃમતપનાં તપસ્વીઓને અલકાપુરી સંઘ તરફથી કમલના આકારની ચાહના " વાટકીની પ્રભાવના થયેલ. બપોરે ૧૧ કલાકે અલકાપુરી જૈન સંઘનું સ્વામી વાત્સલ્ય હતું. આવી રીતે પ્રતિષ્ઠા પછી પહેલ વહેલે પ્રસંગ સુંદર ઉજવાયેલ. હજુ પ્રતિષ્ઠા થયેલને એક વર્ષ પણ થયું નથી. બીજી પણ પ્રભાવનાએ તપસ્વીઓની થયેલ ત્રણે દિવસ ઘીના દં વાની રેશની શીખર ઉપર થતી હતી.