________________
'TT
| IIણE #માયા
શ્રી અજિતનાથ જિન મંદિર શતાબ્દિ મહેન્સવને મંગલ કાર્યક્રમ
. (ચેલા વાયા અમનગર) નિશ્રા-પૂ. મુ. શ્રી બોધિરત્નવિજયજી મ. આદિ પુ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ.
પહેલે દિવસ . સં. ૨૦૫ર પોષ વદ ૧૩. ગુરૂવાર તા. ૧૮-૧-૯૬ સવારે ગુરૂભગવંતે પ્રવેશ સામયું. બપોરે શ્રી. પાઠવનાથ પંચકલ્યાણક પુન કરમશી ખીમજી ખીમશીયા પરિવાર તરફથી. સંઘ જમણ બારનું સંઘ જમણ- શ્રી કરમશી ખીમજી ખીમશીયા પરિવાર તરફથી સાંજનું સંઘ જમણ શ્રી વેરથી હીરાભાઈ સાવલા પરિવાર તરાથી.
• બીજે દિવસ : સંવત ૨૦૫૨ પિષ વદ ૧૪ શુક્રવાર તા. ૧૯-૧-૧૬ : સવારે કુંભ સ્થાપન- દીપક સ્થાપન- જવારા પણ શ્રી રામજી નાનચંદ ધનાણી પરિવાર તરફથી અઢાર અભિષેક- શ્રી ઝીણાભાઈ ડાયાભાઈ ધનાણી પરિવાર તરફથી બપોરે : સિદ્ધચક પૂજન શ્રી નેમચંદ મેરગ હીરા ધનાણી પરિવાર તરફથી નવકારશી સવારે મેવજી સામતરાજ ધનાણી પરિવાર તરફથી મહેમાનોની ભક્તિ સ ધ જમણુ બપોરે શ્રીમતિ શાનબેન હેમચંદ ભેજા તરફથી સાંજે સવ. લખમશી તથા શ્રી શાંતિલાલ
સાવલ પરિવાર તરફથી. - ત્રીજો દિવસ છે સંવત ૨૦૫૨ પિષ વદ ૦)) શનિવાર તા. ૨૦-૧-૯૬ સવારે શ્રી રથયાત્રાને વરડે શ્રી રામજી લાલજી ખીમડીયા પરિવાર સંઘ જમણ બપોરે ધુમાડાબંધ ગામ જમણ તથા બાવન ગામ તથા જામનગરના હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિજનોનું સ્વામી વાત્સલ્ય (નાતતેડું) શ્રીમતી કંકુબેન રામજી લાલજી ખીમશીયા પરિવાર તરફથી હા ચંદુલાલ રામજી ખીમશીયા સાંજે શ્રી હીરજી સામત સજા ધનાણી પરિવાર તરફથી.
ચોથે દિવસ : સં. ૨૦૫ર મહા સુદ ૧ રવિવાર તા. ૨૧-૧-૯૬ બપોરના સિધચક મહાપૂજન અથવા ૧૦૮ પાર્શ્વનાથ પૂજન વ. ડાહીબેન જીવરાજ મેરગ ધારાણી પરિવાર. સંધ જમણ બપોરે સ્વ. ડાહીબેન જીવરાજ મેરગ ધારાણી પરિવાર તરફથી સાંજે વ. ડાહીબેન જીવરાજ મેરગ ધારાણી પરિવાર તરફથી.