________________
| " " '
,
'
'
' . .0
.
e..
શ્રી જૈનશાસન [અઠવાડિક] મામ ૧૬ કડાકડિ સાગરોપમનું અંતર છે. તેમજ ૧૪ કડાકડિ સાગરોપમ અને ૧૨ કેડાર્કેડિ સાગરોપમનું અંતર છે. અને જઘન્ય અંતર સર્વત્ર ૧ સમય છે.
૧૯ ગતિદ્વાર - સવગતિઓમાં સંખ્યાત હજાર વર્ષનું અંતર છે. તે અનન્તરાગતની અપેક્ષાએ જાણવું. તેમાં પણ વૈમાનિકથી આવેલા છની અપેક્ષા એ સિદ્ધિનું અંતર સાધિક ૧ વર્ષ છે. જઘન્ય અવર સર્વત્ર ૧ સમય છે.
- ૨૦ વેદદ્વાર - પુરુષથી અખતરાગત અને પુરૂષલિંગે સિધનું અતર સાધિક ૧ વર્ષ અને સ્ત્રી તથા નપુંસકથી અનન્તરાગત તથા શેષભંગ સિધનું અંતર સંખ્યાત વર્ષ છે. જઘન્ય અંતર સર્વત્ર ૧ સમય છે. - ૨૧ તીર્થદ્વાર - શ્રી તીર્થકર સિધનું અંતર હજાર પૃથકત્વ વર્ષ, તીથ કરી સિધનું અનંતકાળનું ને તીર્થંકરસિધનું સાધિક ૧ વર્ષ અને શેષ તીર્થસિધ આદિનું સંખયાત હજાર વર્ષ છે. , ૨૨ લિંગદ્વાર - સ્વસિંગસિધ્ધનું અંતર સાધિક ૧ વર્ષ, અન્યલિંગસિદ્ધ અને ગૃહસ્થતિ ગસિદ્ધનું અંતર સંખ્યાત હજાર વર્ષ, જઘન્ય અંતર સર્વત્ર જ સમય છે.
૨૩ ચારિત્રકાર- ત્રિપશ્ચાદ્ભૂતનું (સામાન્ય ચારિત્ર, સૂમસં૫રાય અને યથાખ્યાત "ચારિસની પૂર્વ પ્રતિવાળા છની સિદ્ધિનું) અતર સાધિક ૧ વર્ષ, ચતુપૌત્કૃતનું (સામાયિક છે પસ્થાપનીય ભૂમિ સંપરાય અને યથાખ્યાત ચારિત્રની પૂર્વ પ્રતિવાળા જીવનું) અંતર સાધક ૧૮ કેડાર્કેડિ સાગરોપમ, તેમજ પંચ પાકૃત ચારિત્રવાળાનું અંતર પણ સાધિક ૧૮ કેડાર્કેઠિ સાગરોપમ છે. તથા સામાયિક ચારિસનું અંતર સાધિક ૧ વર્ષ છે જઘન્ય ૧ સમય છે. , ૨૪ બુદ્ધાદ્વાર :- બુદ્ધ બધિત પુરુષનું અંતર સાધિક ૧ વર્ષ, બુદ્ધ બધિત સ્ત્રીનું અંતર સંખ્યાત હજાર વર્ષનું પ્રત્યેક બુદ્ધનું સંખ્યાત હજાર વર્ષનું પ્રત્યેક બુદ્ધનું સંખ્યાત વર્ષનું અને સ્વયં બુદ્ધનું હજાર પૂર્વ પૃથકત્વ અંતર છે. જઘન્ય સર્વત્ર ૧ સમયનું અંતર.
૨૪ શાનદ્વાર - મતિ શ્રુતજ્ઞાનીનું અંતર પપમને અસંખ્યાતમ ભાગ, મેતિ-શ્રત અવધિજ્ઞાનીનું અંતર સાધિક ૧ વર્ષ મતિ-શ્રુત-અવધિ-મન પર્યાયજ્ઞાનનું , સંખ્યાત હજાર વર્ષ, મતિ શ્રુત-મનઃ પર્યાયજ્ઞાનીનું સંખ્યાતહજાર વર્ષ જઘન્ય અંતર સર્વરા ૧૧ સમય. . .
( કમશ:)