________________
– જ્ઞાન ગુણ ગંગા -
(ગતાંકથી ચાલુ)
– જ્ઞાંગ
૧૨ ચારિત્રદ્વાર - કેવળજ્ઞાન પામ્યા, પૂર્વ સામાયિક ચારિત્રવાળા-૧૦૮, સામાવિક છેદે પસ્થાપનીય યુકત-૧૦૮, સામાયિક પરિહાર વિશુધ્ધિવાળા-૧૦, સામાયિક છેડો પસ્થાપનીય પરિહાર વિશુધિવાળા-૧૦ સર્વભાગે સૂમસંપાય અને યથાખ્યાત પામી મોક્ષે જાય
. . ૧૩ લિંગદ્વાર - ગૃહસ્થતિ-૪ એલિગે-૧૦ લિગે-૧૦૮
૧૪ ઉત્કૃષ્ટદ્વાર - અપ્રતિ પ્રતિત સમ્યવ-૪, સંખયાતકાલ પ્રતિપતિત સમ્યકત્વ ૧૦, અસંખ્યાતકાલ પ્રતિપતિત સમ્યકત્વ-૧૦, અનંતકાલ પ્રતિપતિત સમ્યકત્વ-૧૦૮
૧૫ નિરંતરદ્વાર – જે દ્વારમાં ૧૦૮ ની સિદ્ધિ તે દ્વારમાં ૮ સમય નિરંતર પણ હોય, જે દ્વારમાં ૨૦-૧૦ ની સિધ્ધિ તે દ્વારમાં ૪ સમય નિરંતર, જે દ્વારમાં ૪ સમય નિરંતર, જે દ્વારમાં દશમી ઓછા સિદધ હોય તે દ્વારમાં ૨, સમય નિરંતર. આ ૧૬ ક્ષેત્રમાં અંતરદ્વાર ઓધથી - જબૂદ્વીપમાં વર્ષ પ્રયકત્વ, ઘાતકીખમાં વર્ષ પૃથકત, પુષ્કરાર્ધમાં સાધિકવર્ષ. , -
- ૧૭ ક્ષેત્રમાં અંતરદ્વાર વિભાગથી - જમ્બુદ્વીપના મહાવિદેહમાં, ધાતકીખંડના મહાવિદેહમાં, અને પુષ્કરાર્થના મહાવિદેહમાં એ ત્રણેમાં ઉત્કૃષ્ટથી વર્ષ પૃથકવ અંતર છે અને ભત- રવતમાં સામાન્યથી સંખ્યાતવર્ષ (હજારો વર્ષનું અંતર છે.
૧૮ કાલવિભાગમાં અંતર - ઉસપિણી તથા અવસર્પિણીમાં જન્મથી ૧૯ કેડાર્કડિ સાગરોપમ અને સંપરથી સાધિક ૧૦ કેડાર્કડિ સાગરોપમ.
તથ, ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં એકાંતવિભાગથી જન્મની અપેક્ષાએ તેમજ સંહરણની અપેક્ષાએ પણ સંપૂર્ણ ૨૦ કોડા કેડિ સાગરેપમ.
તથા ઉત્સર્પિણી અને અવસર્પિણીના બને દુષમ-૬ષમ આરા સંબંધી પ્રત્યેકમાં જન્મ અપેક્ષાએ ૨૦ કડાકોડી સાગરોપમ, અને કાલથી કિંચિત્ ન્યુના ૮૪૦૦૦ વર્ષ, અને સંહરણથી દેશાન ૪ર૦૦૦ વર્ષ એ પ્રમાણે બે દુષમ આરામાં અને શેષ આરાએમાં પણ જન્મથી, કાલથી અને સંહરણથી અનારક્ત બે દુધમ આરાની પેઠે તુલ્ય અંતર જણવું.'
હવે ઉત્સપિણી અને અવસર્પિણી એ બે કાલને વિષે આથી સામાન્યથી સિધિનું અંતર વિચારીએ તે ૧૮ કેડાર્કડિ સાગરોપમ જેટલું ઉત્કૃષ્ટ અંતર છે અને