________________
:
-
૫૩૮
છે
કે શ્રી જૈન શાસન (અઠવાડિક) "
કે કહ્યું છે. ધર્મના ફળ તરીકે સંસારના સુખની ભીખ માગીને થયેલા વાસુદેવ અને પ્રતિવાસુદેવે નિયમા નરકે જાય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ વિશ્વભૂતિના છે
ભવમાં સારામાં સારે ધર્મ કરીને અંતે તે ધર્મને વેચી મારીને ત્રિપાઠ નામના { પહેલા વાસુદેવ થયા અને ત્યાંથી સાતમી નરકે ગયા. તમે બધા શ્રી મહાવીરદેવનું છે મ ચરિત્ર કર પર્યુષણમાં સાંભળે છે પણ યાદ રાખતા લાગતા નથી. ભગવાનના આત્માને પણ જે કર્મ છોડે નહિ તે તમને અને અમને પણ કમ છેડશે ખરું?
- આજના મોટા મોટા શ્રીમંત અહીં ઉપાશ્રયમાં આવનારા તમને બેવકૂફ કહે છે છે છે, નવરા માને છે. મારા જ અનુભવની એક વાત કહું. એક સામાન્ય જૈન માણસ
મીલમાં નોકરી કરતે હતે. તેમાં પર્યુષણના પહેલે દિવસે વ્યાખ્યાનમાં ગયા. ઉપાશ્રય આખે ભરાઈ જવાથી સમયસર બહાર ન નીકળી શકે. તેથી મીલમાં મોડો પહોંચ્યો. તેથી શેઠે તેને પૂછ્યું કે- “કેમ મોડે આવે? તે તે કહે કે આજે પયુર્ષણ{ પર્વને પહેલો દિવસ છે. તેથી હું વ્યાખ્યાન સાંભળવા ગયે પણ ઉપાશ્રયે એટલે
ભરાઈ ગયું કે હું બહાર નીકળી ન શકે.” ત્યારે તે શેઠ કહે કે- “હજી આટલા | બેવફા વસે છે !” - ૪
- - સંસારના સુખને પિપાસુ એટલે હંમેશને દુખી. ગમે તેટલું હોય તે ય ? મજામાં ન હોય. હજી ઓછું છે, હજી ઓછું છે તેમ તે કર્યા કરે
ધર્મ કરતાં દુખ આવે તે ધર્મ અટકી જાય. ધંધે કરતાં કેટલાં દુખ આવે છે ? કેટલી તકલીફ આવે છે? તો ધંધે બંધ કર્યો ત્યાં તે માંદે માણસ પણ લાકડી | લઈને બજારમાં જાય છે.
તમે બધા રોજ ધમ સાંભળે છે તે તમારે મિક્ષમાં જવું છે કે સંસારમાં છે રહેવું છે? માથામાં જવાની ઉતાવળ છે? મોક્ષે વહેલા જવું છે કે જવાય ત્યારે
પ્ર-જવું છે તે વહેલા પણ જીવન જતાં વહેલો મળે તેમ લાગતું નથી.
ઉ–તમારું જીવન તેવું કેમ છે? સંસારના સુખના અતિશય રાગી થયા, તેમાં છે જ ફસી ગયા માટે. તમે બધા જે સંસારના સુખના રાગી હેત નહિ તે તમારું
જીવન આવું હેત નહિ. આ બધું સાંભળવા છતાં ય હજી ક્ષે જવાની ઉતાવળ થઈ છે કે સંસારના સુખમાં જ મઝા છે?
માટે જ્ઞાનિઓ કહે છે કે, ધર્મ સમજેલા જીવને કમને સંસારનું સુખ ન ભોગવવું પડે તે પણ તે રાગથી ને ભોગવે પણ વિરાગથી ભોગવે અને તે વખતે ય ?