________________
|
વર્ષ ૮ : અંક ૨૧
તા. ૧૬-૧-૯૫ ,
૫૩૯
૬
હયામાં દુખ હોય કે “મારૂં કર્મ કેવું છે! આ નહિ કરવા જેવું કામ મારે કરવું 5 પડે છે. અને પાપના વેગે દુખ આવે તે તે મઝાથી ભગવે છે. માટે જ શાસ્ત્ર છે કહ્યું કે, ઊંચામાં ઊંચે ધમી જીવ સંસારના સુખમાં વિરાગી હોય, સુખમાં સમાધિવાળં. હોય તમારી શી હાલત છે? સંસારનું સુખ મથી ભેગવે છે કે દુખી છે થઈને ભોગવે છે? સારું સારૂં ખાવા મળે તે શું વિચારે? “જે આમાં મઝા આવી ? તે મહાપાપ બંધાશે અને તે વખતે જે આયુષ્યને બંધ થશે તે દુર્ગતિમાં જવું છે પડશે' આમ વિચાર આવે છે? સારું સારું ખાવા-પીવામાં મઝા આવે અને તે વખતે ? દfખ પણ ન થાય તે ધમી જ નહિ. સાધુ હોય તે સાધુ પણ અને શ્રાવક હોય તે શ્રાવક પણ. ઘમીને તે ખાવા-પીવાદિમાં મઝા ન આવે તેની ચિંતા હોય, મઝા આવી જાય તે દુઃખ થાય કે- “આની મઝાથી તે પાપ બંધાય તેમાં મઝા કેમ આવે ? ધર્મ સમજેલા જીવને સંસારનું સુખ ભોગવવું પડે તે તેમાં મઝા ન આવે તેમ છે
ભોગવે અને તેને ભોગવીને કમને થાય. કરે. તમારી શી હાલત છે. આ ખાવાછે પીવામાં મઝા કરવા જેવી નથી. આ શરીર પાસે ધર્મ કરાવવા તેમાં ડું નાંખવું છે 8 પડે તે જુદી વાત આવું જેને ન થાય તે બધા પહેલે ગુણઠાણે પણ નથી. પણ ન છે નિષ મિથ્યાત્વ ગુણ ઠાણે જ છે. સમજદાર આદમી આ બધું વિચારે નહિ તે છે ૧ ઠેકાણું પડે નહિ. ખરેખર હયાથી છેટું લાગે છે તેમાં વારંવાર મઝા આવે નહિ. છે સાચી વાત એ છે કે આજના ધમીવર્ગના મોટાભાગને જોઈએ તે પાપને ભય ! ન જ નથી, આ બધામાં મઝા કરવાથી મારી. દુગતિ થશે તેવો વિશ્રવાસ પણ છે
જ નથી. આપણે સદ્દગતિ જોઈએ છે તે મનને બદલેંવું જ પડશે. ખોટી ઈચ્છાઓ- માંથી મનને પાછું ખેંચવું જ પડશે. બાકી જે એમ કહે કે, “મને તે ઘણું દુખ છે.
થાય છે અને તેમાં મઝા ય આવી જાય છે. આવું કહેનારને એવું કહેતાં જે લજજ . છે ન આવતી હોય તે તે તે નફફટ કહેવાય છે જે ખોટું લાગે તે કરવું પડે તો તેમાં છે 8 મઝા આવે ખરી? અને કદાચ મઝા આવી જાય તે તેનું દુઃખ ન થાય એવું બને? { મહા સમકિતી અને કમને સંસારના સુખ ભોગવવાં પડે તે ભગવે પણ છે 8 વિરાગથી ભગવે. વિકારની ક્રિયા કરતાં દેખાય તે ય અંતરથી નિર્વિકારી જ હોય. આ છે માટે જ જ્ઞાની કહે છે કે, સુખ મોમાં જ છે, સંસારમાં સુખ સાચું છે જ છે નહિ. માનું સુખ કેવું છે? દુઃખના લેશ વિનાનું, આવ્યા પછી કદી નાશ ન પામે { તેવું અનંતકાળ સુધી રહેવાવાળું અને પરિપૂર્ણ જેનું વર્ણન શબ્દમાં પણ ન થઈ છે. ( શકે તેવું છે. કેવળજ્ઞાની જાણે ખરા પણ બેલી ન શકે તેવું છે. જ્યારે સંસારનું ? સુખ કેવું છે ? દુખ રૂપ છે, જેનું ફલ પણ દુખ જ છે અને જે દુ:ખની પરંપરાને છે