________________
પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિપતિ છે. સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી છે. મહારાજાની ચતુથ સ્વર્ગારોહણ દિને પૂજ્યશ્રીનું સ્મૃતિ ગીત
* છવાયા છે. તમે ચોમેર , સૂરિવર રામ! સુરભિભેર છવાયા છો તમે મેર થઇને ધુપની ધુમ સેર છવાયા છે. તમે જે મેર સુવાસી એ સવારોને હૃદયમાં સાચવી રાખી હસીશું: સાંજ આંખેને ભલે, કરતી રહે ઝાંખી નિરખશું યાદના ખંડેર છવાયા છે તમે એમેર થઈને....૧ હૃદયનાં કોડિયામાંહી ચમકતી દીપ છાયામાં તમારા તેજ પસરે છે જીવું એની જ માયામાં નહીં નડશે કશો અંધેર છવાયા છો તમે મેર થઈ..૨ સતત સાનિધ્ય મળતુ રહે સ્મરણની ભાવ ધારામાં અને અસ્તિત્વ મારું આ ભળી જ જતું તમારામાં વિરહમાં ના કશે છે ફેર છવાયા છેતમે એમેર થઈને..૩ તમારાં નામથી વરસી જતાં આંખ નહી થાકે હવે, ખારાશ આંસુની અમી જેવી મધુર લાગે તમારૂં રૂપ એ ઝીર છવાયા છે તમે મેર થઈને...૪ તમારી યાદ આતમને અપૂરવ તાજગી દે છે અલખના સાદથી ઉરને છલોછલ એ ભરી દે છે. નથી શિવપદ જવામાં દેર છવાયા છે તમે મેર થઈને ૫ ભલે, આકાશ આખું આ અગનની જાળ વરસાવે પરંતુ, સાચને છોડી નવું તે ના કદી ફાવે મળી રહે જે તમારી મહેર છવાયા છો તમે રોમેર થઈને....૬ તમારી કૃપા થકી ધરશું પરમને લય અને ભવભય તમારી કૃપા થકી કરશું મમતને ક્ષય સગુણસંચય અને સુખને ગણીશું ઝેર છવાયા છે તમે ચોમેર થઈ ...૭ પરમપદને પ્રરૂપનારી મરી તુજ શબ્દની સુષ્ટિ પ્રશમ માં લીન તુજ મૂતિ અનહિત તેજની વૃષ્ટિ
બનીશું શુદ્ધને નિર્ભેળ છવાયા છે તમે ચોમેર થઈને...૮ (રાગ : સુહાની ચાંદની રાતે )
રમણલાલ છગનલાલ આ રાધના ભુવન છે વિક્રમ સંવત ૨૦૫૧ અષાઢ વદ ૧૪
૨નત્રયી આરાધક સ ઘ શાન્તાદેવી રેડ, નવસારી
-
-
-