________________
DO
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૪૭
સુલતાને એન્ડ્રુ કેવી કદર કરી એ જ આપણે વિચારવાનું છે, ખરી મહત્વની વાત આ જ છે. પરંતુ એક સરખા સારાં દિવસેા કાછના ચેડાં જ જાય છે ? એકવાર સુલતાને કૈઇકની કાન ભંભેરણીથી ગુસ્સે થઈને આખા શરીરે ખેડીએથી બાંધીને જેલમાં નાંખ્યા. તે વખતે તેના આખા દિવસ ઉપવાસ થયા, પણ તેની એને કાઇ ચિ'તા નથી, પણ સાંજ પડી, પ્રતિક્રમણનો સમય થયા, પ્રતિક્રમણ કરવું છે, હવે તેને રસ્તા કઈ રીતે કાઢવે ? એને વિચાર કરે છે. ચાકીદારને એક ટાંક સેાનું અપાવીને બેઘડી પૂરતી બેડીએ કઢાર્થ નાંખી. ખુબ જ ભાવપૂર્વક ચઢતે પરિણામે પ્રતિક્રમણુ ક્યું, અને પછી બેડી પહેરી લીધી. દરરોજ સવાર-સાંજ આ રીતે પ્રતિક્રમણ કરવા માટે પોતે ચાકીદારને એકક ટાંક ાનુ અપાવે છે અને પ્રતિક્રમણ ચલુ રાખે છે.
કેદમાંથી છૂટવા માટે કે બીજા કોઈ પણ કામકાજ માટે નહિ પરંતુ પ્રતિક્રમણ્ કરવા માટે આ રીતે એક મહીનામાં ૬૦ ઢાંક સેતુ' ચૂકીદારને અપાવ્યું પણ પેાતાનું પ્રતિક્રમણ ન છેડયું. તે ન જ છેચુ..
એકવર અચાનક સુલતાનને વિચાર આવ્યે કે મે' તે આ મહસિંહને એડીએ થી બાંધીને જેલમાં નાંખ્યું છે, તે એના પ્રતિક્રમણના નિયમનુ શુ થયુ` હશે ? તપાસ કરાવતાં તેને હકીકત જાણવા મળી તેણે જેલમાં પણ આ રીતે અખંડપણે પેાતાના નિયમ જાળ છે, એ જાણીને એને જરા પણ ગુસ્સા તે ન આવ્યા પરંતુ તેના ઉપર તે બેહુદ ખુશ થયા. તેને જેલમાંથી મુક્ત કર્યાં. અને ખૂબ જ આદર સત્કાર કરીને તેનુ* બહુમાન કર્યું...
આમાં જેવી રીતે મહસિહની ધર્મની દૃઢતા અને શ્રમ માટે પ્રાણત્યાગ કરવા સુધીની પણ તૈયારી અનુમેદનીય છે. એવી જ રીતે સુલતાનની પણ સરળતા, ધર્માંના કારણે મહર્ષિં હું ઉપર પ્રીતિ, તે પછી તેને જેલમાં નાખવાની ભૂલ કરવા છતાં જયારે પોતાની ભૂલ સમજાઈ ત્યારે તુરત જ તે ભૂલ સુધારી લીધી, આ બધુ આ પણ આપણને ખુબ ખુબ પ્રેરક બની રહે છે..........