________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
*૩-દક્ષિણુ તથા પશ્ચિમ વચ્ચે નૈઋત્ય કાણુમાં ભવનપતિ, વ્યતર અને જયાતિષી દેવાની દેવીએ બેસે છે.
૫૧૦ :
૩-પશ્ચિમ તથા ઉત્તર દિશા વચ્ચે વાયવ્ન ખૂણામાં ભવનપતિ જ્યે તિષી અને વ્યતર ધ્રુવા બેસે છે.
૩–ઉત્તર તથા પૂર્વ વચ્ચેના ઇશાન ખૂણામાં વૈમાનિક દેવા, મનુષ્ય અને મનુષ્યની સ્રીઓ બેસે છે.
આ પ્રમાણે ખાર પદાએ પ્રથમ ગઢમાં બેસે છે અને બીજા ગઢમાં તિય‘ચા બેસે છે. અને ત્રીજા ગઢમાં બધાના વાહના રહે છે.
(શ્રી આવશ્યક કૃત્તિ પ્રમાણે ચાર પ્રકારની દેવીએ તથા સાધ્વીજીએ એ પાંચ પઢા ઉભી રહીને દેશના સાંભળે છે. પણ શ્રી આવશ્યક ચૂણીને આધારે વૈમાનિકની દેવીએ તથા સાધ્વીજીએ એ બે પદા ઊભી રહે છે. બાકીની પદા બેસીને દેશના સાંભળે છે. તત્ત્વ તુ કેલિ ગમ્ય) સમવસરણ જમીનથી વીશ હજાર હાથ ઊંચુ' હાય છે, સૌથી બહારના મઢને ચઢવાના દસ હજાર યુગથીયા દ્વાય છે. દરેક પગથીયા એક હાથ ઊંચા તથા પહેાળાધના હાય છે. ત્યારખાદ પચાસ ધનુષ્યની સમભૂમિ આવે છે તે પછી બીજા ગઢ પ૨ ચઢવાના પ્રથમની જેમ પાંચ હજાર પગથીયા હૈાય છે. પછી પચાસ ધનુષ્યની બીજી સમભૂમિ આવે છે. પછી ત્રીજા ગઢ પર ચઢવાના પાંચ હજાર પગથીયા આવે છે. આ રીતે કુલ વીશ હજાર પગથીયા ચારે દિશામાં હોય છે. ભગવાનના અચિંત્ય પુણ્ય પ્રભાવથી કયારે ચઢી જવાય તેની ખબર પણ પડતી નથી.
સૌથી ઊંચા ગઢમા મધ્ય ભાગમાં ત્રણ પગથીયાની ખસે ધનુષ્ય લાંબી તથા પહેાળી અને શ્રી તીથકરાના શરીરનાં પ્રમાણમાં ઊં ́ચી મણીની વૈઢિકા હાય છે. તે વેદિકાના મમ્ ભાગમાં ભગવાનના શરીરથી બારગણું. ઊંચુ અશેકવૃક્ષ વા રચે છે તે ચૈત્યવૃક્ષ કહેવાય છે.
ચારસ સમવસરણને દરેક ખૂણે એ એ વાવા હોય છે. જ્યારે ગાળ સમવસરણને દરેક ખૂણે એકેક વાવ હાય છે.
T
જયંતિષદેવાએ રચેલુ' સમવસરણ, પ`ઠર દિવસ સુધી, સૌ ધર્મેન્દ્રો રચેલુ આઠ દિવસ સુધી, ઇશાનેન્દ્ર રચેલુ. ૫ દ૨ દિવસ સુધી, સનતકુમાર દેવે ચલ' એક માસ, માહેન્દ્ર દવેએ રચેલું એ માસ, બ્રહ્મન્દ્ર દેવાએ રચેલ ચાર માસ અને સામાનિક દવેએ રચેલુ ત્રણ દિવસ સુધી રહે છે. આ તમામ ઉત્કૃષ્ટથી સમજવું અને જઘન્યથી તા સવ દવેએ રચેલું એક અહારાત્રી રહે છે.