________________
વર્ષ ૮
ક૧૯ તા૨–૧–૯૬
કેઈ મહદ્ધિક દેવ અથવા ઈન્દ્ર પતે સમવસરણ રચવા ધારે તે તે પોતે એકલા પણ રચી શકવા સમર્થ છે.
સમવસરણની આસપાસ બાર જોજન ફરતા કેઈપણ સાધુ હોય તે તે જે ભગવાનને વંદન કરવા સમવસરણમાં ન આવે તે તેને પ્રાયશ્ચિત લાગે છે.
આવ સમવસરણમાં શ્રી તીર્થંકર પરમાત્મા “નામે તિર્થસ્સ” કહી પૂરેશાન સિંહાસન પર બેસે છે તે જ સમયે થતો બાકીની ત્રણ દિશામાં સિંહાસન ઉપર સાક્ષાત્ તીર્થકર જેવા જ ત્રણ પ્રતિબિંબ વિકુવે છે. તે ભગવાનને જ અચિત્ય પ્રભાવ છે. જેથી દરેક દિશાની પર્ષદાએ ભગવાન અમારી તરફ બેસીને જ દેશના આપે છે તેમ માને છે.
- શ્રી સિદ્ધાભત ગ્રન્થમાં કહેલ સિદ્ધજીવોના અપ-અહુને વિશેષ વિચાર -
૧-વે દ્વાર - નપુંસક સિદ્ધ-૧૦, તેથી સ્ત્રી સિદધ સંખ્યાત ગુણ-૨ (સિદ્ધપ્રાભૂતની પ્રાચીન ટીકાકારના મતે-૧૦), તેથી પુરુષસિદધ સંખ્યાત ગુણ-૧૦:
ર-નિરન્તરે સમયદ્વાર - આઠ સમય સુધી સિદ્ધ થયેલા અં૫, તેથી સાત સામયિક સિદઘ સંખ્યાતગુણ, તેથી. છ સામયિક સિદ્ધ સંખ્યાતગુણ, તેથી પંચ સામયિક સિદધ સંખ્યાતગુણ, ચતુ સામયિક સિદધ સંખ્યાત ગુણ, તેથી ત્રિસામયિક સિધ્ધ સંખ્યાત ગુણ, તેથી દ્વિસામયિક સિદ્ધ અનંતગુણ.
૩-એક સમયસિદ્ધ સંખ્યા દ્વાર - ૧૦૮ સિદધ અહ૫, ૧૦૭ સિદ્ધિ અનંતગુણ, યાવત્ ૫૦ સિદ્ધ અનંતગુણ ત્યારબાદ ૪૯ સિદ્ધ અસંખ્ય ગુણ, તેથી ૪૮ સિદધ અસંખ્ય ગુણ યાવત્ ૨૫ સિદ્ધ અસંખ્યગુણ તેથી ૨૪ સિદ્ધ સંખ્યગુણ તેથી ૨૩ સિદ્ધ સંખ્યા ગુણ યાવત્ ૧ સિધ સંખ્યગુણ
૪-અનન્તરાગતસિદ્ધ સંખ્યા દ્વાર - મનુષ્ય સ્ત્રીથી આવેલ અલ્પ, તેથી મનુષ્યથી આવેલ સંખ્યાતગુણ, તેથી નારક સિદધ સંખ્યગુણ, તેથી તિર્યંચસિદ્ધ સંખ્યગુણ, તેથી વિચસિદધ સંખ્ય ગુણ, તેથી દેવી સિદ્ધ સંખ્ય ગુણ. તેથી દેવસિધ સંખ્યગુણ, ( ૫-ઇકિય દ્વાર - એકેન્દ્રિયાગત સિદ્ધ અપ, તેથી પંચેન્દ્રિયાગત સિધ સંખ્યાત ગુણ
૬-કાયદ્વાર - વનસ્પતિસિધ્ધ અહ૫, તેથી પૃથ્વીકાયસિધ સંખ્યગુણ તેથી બાકાય સિઘ સંખ્યgણ, તેથી ત્રસકાયસિદ્ધ સંખ્ય ગુણ.