________________
(ગતાંકથી ચાલુ)
ર
જ્ઞાન ગુણુ. ગંગા • –
—પ્રજ્ઞાંગ
સમવસરણ અગે
પરમતારક શ્રી તીર્થંકરદેવા જયાં ઉપદેશ દેવાના હોય ત્યાં ભવનપતિ, વ્યતર, જ્યાતિષી અને વૈમાનિક. એ ચાર પ્રકારના દવા એક જોજન લાંબુ, પહેા ચારસ અથવા ગાળ સમવસરણ રચે છે.
પ્રથમ વાયુકુમારના દેવા એક જોજન પ્રમાણ પૃથ્વીને વાળી-કચરા કાઢી શુધ્ધ કરે છે. પછી મેલકુમારના દેવા સુગધી જળ વૃષ્ટિ કરી ઉડેલી રજ-કુળને શાંત કરે છે. પછી યંતર દેવા સમવસરણના ભૂતળમાં રત્નની શીલાએ પાથરે છે તથા છત્ર, ધ્વજા યુક્ત ચાર તારા ચારે દિશાએ ખાંધે છે. પછી વૈમાનિક દેવા મધ્ય ભાગમાં મણીનાં કાંગરાવાળા ગઢ રચે છે તેની આસપાસ ાતિષી દેવા રત્નનાં કાંગરા વાળા સુવર્ણ ના ગઢ રચે છે. તેની આસપાસ ભવનપતિ દેવા સુવ ના કાંગરા વાળા રૂપાના ગઢ રચે છે અને માણેકની પૂતલીએ વાળા ચાર દરવાજા ચારે દિશાએ કરે છે. વ્યતર દેવા ચારે દિશાએ એ એ એમ કુલ આઠ વાવડીઓ કરે છે. તથા વચલા સેાનાના ગઢમાં ઈશાન ખૂણે ભગવાનને પહેલી પેરિસી પૂર્ણ થયા પછી વિશ્રાન્તિને માટે દેવછ ઢા કરે છે ભગવાન દેવ૰ઢામાં પધારે ત્યારે મુખ્ય ગણધર પ્રભુના પાપીઠ ઉપર બેસીને દેશના
આપે છે.
ત્યારબાદ રત્નના ગઢ વચ્ચે ચત્ય વૃક્ષથી Àાભતું નનું સિહાસન કરે છે તથા શ્વેતવર્ણી ત્રણ છત્રા કરે છે અને પાદપીઠ કરે છે તેની પાસે માણેકના દૈવજ કરે છે ત્યારબાદ છ ચે ઋતુના અધિષ્ઠાયક વ્ય'તર દેવા જળ, સ્થળનાં પુષ્પની વ ત દી'ટુ નીચે રડે તેવી રીતે વ્રુષ્ટ કરે છે.
તે પછી શ્રી તીર્થકર ભગવાન દેવતાઓએ રચેલા સુવર્ણ ના નવકમલે ઉપર પગ મૂકતાં મૂકતા સમવસરણમાં પધારે છે અને ભારે પદા મધ્યે ધમ દેશના આપે છે. બાર પદા આ રીતના કહી છે.
૩-પૂર્વ અને દક્ષિણ વચ્ચેના અગ્નિકોણે છેક અંદરના ગઢમાં પ્રથમ ગણધરો એસે, તેની પાછળ કેવળજ્ઞાનીઓ બેસે તેમની પાછળ મનઃ પવજ્ઞાનીઓ, અધિ જ્ઞાનિએ અને સામન્ય સુનિએ બેસે છે. તેમની પાછળ વવૈમાનિક દૈવીએ અને સાધ્વીજી એમની હા બેસે છે.