________________
:
,
!
હારિક સુwa વિરામસેરીશ્વરેજી મહારાજની
in neu zoru eUHOY W BIO PR4 Nel Y1203 4%
-તંત્રી
(૨૮જકોટ)
છે
સ્થતીથી અને અવાહક
પ્રેમવેદ મેઘજી ગુઢકા
(મુંન્નઈ) હેમેન્દ્રકુમાર જયુબલાલ etc સુરેજયે કીરચંદ
(વઢવ8).
(જ૮)
આજ્ઞારાZ1 વિર1 . શિવાય ૩ મવાર ૩
-
- -
ક્ષમાપના- *
છે. વર્ષ: ૮ ) ર૦૫ર પિષ સુદ-૫ મંગળવાર તા. ૨૬-૧૨-૯૫ [અંક ૮
5 પ્રકીર્ણક ધર્મોપદેશ ઉપર
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 8 ર૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, છે મુંબઈ –.
(પ્રવચન ૭ મું), (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે
-અવ૦) સુરગણુસહં સમગ્ગ, સવદ્ધાધિંડિયે અણુન્તગુણ
- વિ પાવઈ મુત્તિસુહ, સંતા હિ વિ વચ્ચવગૃહિં .
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર R પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા એક મહત્ત્વની વાત સમજાવવા માગે છે કે, ધર્મ શું છે? ધર્મ શા માટે કરવાનું છે તે વાત સમજે. દુનિયામાં કઈ પણ કામ કરવું હોય તે સમજ્યા વિના કરે ખરા ? ત્યાં જે કામ કરવું હોય તેની સમજ જરૂર મેળવવી પડે. તેમ અહીં જે સમજ ન મેળવે તે કામ ન થાય. આત્માને એ વાતની સમજણ ન પડે, સાચું જ્ઞાન ન થાય કે, વાસ્તવિક સુખ શું છે?
જગતમાં ભટકતા એવા મને ભય કે ? છે. તે ભય શાને આભારી છે? આ વાત ન કે જાણે તે ગમે તેવી સારામાં સારી ધર્મક્રિયા કરે તે પણ તે ધર્મક્રિયા તેને સંસારથી T બચાવી મેક્ષે પહોંચાડવા સમર્થ ન બને, ઉપરથી સંસ્કારમાં ભટકાવનારી પણ બને.
- 2