________________
૪૭૮ :
૧ શ્રી જૈન શાસન [અઠવાડિક] }
સંસારના સુખના કાળમાં તેની પાસે અનેક પાપ કરાવી તેને નરકાદિ ગતિમાં મકવે. કદાચ દેવલેકમાં તે જીવ ગયે હોય તે ત્યાંના વિમાનમાં, વાવડીમાં અને બગીચામાં
મૂંઝાય તે પૃથ્વીકાયમાં, અપૂકાયમાં અને વનસ્પતિકામાં પણ જવું પડે અને વખતે 4 અનંતકાળ પણ ત્યાં કાઢવો પડે.
' આપણે બધા સારામાં સારી ધર્મ સામગ્રી પામ્યા છીએ. દર્શન, પૂજા, સામાયિક છે છે પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા ય કરીએ છીએ. પણ કઈ પૂછે કે સાચું સુખ શું છે તે શું ? ન કહીએ? જે જીવ સમજદાર હોય તે તે કહે કે મેક્ષ વિના સાચું સુખ જ નથી.' આ સંસારનું સુખ તે વિષય-કષાય જનિત છે માટે દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુંબંધી છે? પુણ્યગે સંસારનું સુખ પામી ઘણું ઘણી મઝા કરે, ઘણુ ઘણુ પૈસા , મેળવે અને તેમાં જ આનંદ પામતા પામતા મરે તે કઈ ગતિમાં જાય ?
આ સંસારની સુખ સામગ્રીને અને સંસારના સુખને ભય લાગે તે જીવ ધર્મ ને પામવા લાયક છે. તે બે ઉપર જરાપણ રાગ ન થાય તેની કાળજી રાખે તે હજી બચી
શકે. અવસર આવે તે બધાની વાતમાં આવ્યા વિના સાધુ થઈ આત્મકલ્યા ણ સાધી શકે. 1. છે આમાં શ્રી અરિહંત પરમાત્માના આત્માઓ ઉત્તમ દષ્ટાંતભૂત છે. તે પરમતારકોના
આત્માઓને ભેગકમ બાકી હોય તે જ રાજય તેવું પડે છે, લગ્ન કરવા પડે છે અને | વર્ષો સુધી સંસારનું સુખ ભોગવવું પડે છે પણ જેવું તે કર્મ પૂરું થાય કે તરત જ - સાધુ થાય છે. શ્રી ઋષભદેવ ભગવાન ૮૩ લાખ પૂર્વ વર્ષ સુધી સ સારમાં રહ્યા. કહ૫વૃક્ષનાં ફળ આરોગ્યાં. જેવું તે કામ પૂરું થયું કે સાધુ થઈ ધ્યાનમાં ઉભા રહ્યા. એક વર્ષ સુધી આહાર-પાણી નિર્દોષ ન મળ્યા તે ઉપવાસ કર્યા. તે કે વા બળે ? તે માનવું જ પડે કે, તેમણે જે સુખ ભોગવ્યું તે નારાજીથી જ ભેગવેલું. દરેકે દરેક શ્રી અરિહંત પરમાત્માએ સાધુ થયા વિના ક્ષે જાય જ નહિ. બીજા આત્માઓ દ્રવ્ય છે ચારિત્ર પામ્યા વિના ક્ષે જાય પણ ભાવચારિત્ર પામ્યા વિના ક્ષે ન જય, જે શ્રી ૧ અરિહંત પરમાત્મા તે જ ભવમાં ચક્રી પણ થાય પણ ચક્રીપણાનું કામ પૂરું થાય કે | તરત જ સાધુ થાય. તમારે બધાને સાધુ થવું છે? સાધુ થવાનું મન પણ છે ખરૂ? છે તમે બધા તે કહે કે હજી અમને સાધુ થવાનું ય મન જ નથી થતું. કારણ કે, આ 1
સંસારના સુખ ઉપર રાગ છે અને મારા જ પાપથી આવતા દુ:ખ ઉપર દેષ છે. " આ સંસારમાં દુ:ખી કેટલા છે? મનુષ્યમાં પણ દુઃખી કેટલા છે? જે દુખી છે તે બધાને સુખ નહિ જોઈતું હોય? તે બધા સુખ માટે મહેનત નહિ કરતા હોય? оооооооооооооооооохон