________________
-
-
-
પૂજયશ્રી કહેતા હતા કે -
૦ - શ્રી ગુણદર્શી
આ
-
=
૧ ૦ આરાધના સ્વ કલ્યાણ માટે છે. રક્ષા તે કાળના અને ભવિષ્યના જીના ઉપકાર છે
માટે અને શાસન જીવંત રહે તે માટે છે. પ્રભાવના એટલા માટે છે કે શાસનને અભિમુખ થનારા જીવ શાસનને પામે. આજ્ઞા આંખ સામે રાખીને શાસન જીવીએ તે આપણું પણ ભલું થાય, કાળ ગમે 8 તે હેય. ખરાબ કાળમાં પણ સારા રહેવું હોય તે સર્વ જઈએ, શ્રદ્ધા જોરદાર છે જોઇએ. ધમ જીવતા આવડે તે ગમે તે કાળમાં આ સંસાર આત્માનું કાંઈ જ બગાડી શકે તેમ નથી. તમારે જે ધર્મને ખપ હોય અમારે ધર્મની રક્ષા કરવાને ભાવ હેય તે તમારે ઉદાર બન્યા વગર ચાલે તેમ નથી અને અમારે માર્ગસ્થ બન્યા વગર ચાલે તેમ નથી. આજ્ઞા મુજબ જીવવાનો નિયમ કરે તે જ આ કાળમાં ધર્મ જીવી શકાય તે છે, જ બાકી તે ઘણુ ધર્મ લુંટાવી રહ્યા છે. ધર્મ સાચવવા જેમ સારા માર્ગથ ધર્માચાર્યોની જરૂર છે તેમ સારા શ્રદ્ધા સંપન્ન છે અને વિવેકી શ્રાવકોની પણ જરૂર છે. શાસનના સિધાન્ત પ્રેમી જ કદિ કછ કરતા નથી. આવે તે વેઠી લે છે. જે નવું પણ કરતા નથી આપણે કશું નવું પ્રતિપાદન કર્યું નથી. જે કર્યું છે તે 8 જૂનાને ઉદ્ધાર કર્યો છે. સિધાન્તમાં કદિ બાંધ છોડ કરાય જ નહિ. સિધાન્તમાં સ્થિરતા કેળવીએ અને ૪
તેમાં જ મરીએ તે જ હિત થાય તેમાંથી તસુભાર પણ ખસ્યા તે અતિ જ થાય. ૪ 5 અમે પણ મહાત્માઓના ભગત કે પ્રેમી નહિ બનીએ, ગૃહસ્થોના પ્રેમી બનીએ, 8
તમારા આદર-સત્કાર વખાણ કરીએ, તમારા કહ્યા મુજબ ચાલીએ તે માગથ મહાપુરૂષોની આશાતના કરનારા છીએ.
ધર્મ એ છે-વધતે બને તે ચાલે, પણ મહાપુરૂષે જે કહી ગયા તેથી ઊંધું બેલે છે તે ન જ ચાલે- આ જ આપણી આબરૂ છે,
C
0
N
,
-
:
:
: