________________
WOR
૪૨ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેપાસકના વિશેષાંક સઘળાં ય સુખાનુ મુલ ક્ષમા છે, ધર્માંતુ મુલ પણુ - ઉત્તમ ક્ષમા મહાવિદ્યાની જેમ સઘળા ય રિશ્તાના નાશ કરે છે, માટે–
એવી
ક્ષમા છે જે
આવી ક્ષમા ધર્માંનું પાલન કરવું તે જ દરેકે દરેક મુમુક્ષુઓ' કત્તવ્ય છે. ક્ષમાધર્મના પાલનમાં અવરોધક જો કઇ હોય તેા તેના પ્રતિપક્ષ મૂત ક્રોધ છે. અને વાતવાતમાં તપી જનારથી સા સેંકડા જોજન દૂર ભાગે છે તે સાના અનુભવની વાત છે. માટે ક્રોધને જીતવા પ્રયત્ન કરવા જરૂરી છે. ક્રોધ થવાનું કારણુ પેાતાના કે પેાતાના માનેલાના સાચા ખાટા દ્વેષના શ્રવણ માત્રથી જ આત્મા ક્રોધને આધીન થઈ જાય છે અને વસ્તુતત્ત્વના વિચાર કર્યા વિના, સાચું જાણ્યા વિના, કશી તપાસ કર્યા વિના સામાને ખેદાન-મેદાન કરવા તૈયાર થાય છે અને ફાવટ ન આવે તે માથા પછાડી રડે છે અને હુંયામાં ને હું યામાં બળ્યા કરે છે. કેઇએ દાયનું આરોપણ કર્યુ” કે નૈષિત કહ્યો તે વખતે શાંતિથી વિચારે કે, મારામાં જો તે દ્વેષ છે તા તે કહેનાા મારા ઉપ કારી છે અને દ્વેષ નથી તે ગમે તેના વચન ઉપર વજન આપવાના અર્થ નથી. પાગલ આ રીતના માણસ તા ગમે તેવા ગાંડા કાઢે તેની સાથે આપણે શું લાગે વળગે ’ ક્રોધને જીતી માધ`ને આચરે તે દુશ્મન પણ મિત્ર બની જાય.
માટે ફ્માના અર્થ સમજાવતા કહ્યુ` છે કે
'सत्येतरदोषश्रवणेन कार्यतत्त्वमविचार्यान्तर्बहिश्च कोपोदयाद्विक्रियामापाद्यमानस्यात्मनो निरोधनम् ।'
અર્થાત્ ‘સાચા કે ખોટા દોષ માત્રના સ્વભાવથી, સત્ય વસ્તુ તત્ત્વના વિચાર કર્યા વિના હું યામાં પ્રગટેલેા જે કાપ તેના કારણે માંઢા ઉપર આવેલા ગુસ્સા તેનાથી વિરૂપ બનેલા આત્માને રોકવા અર્થાત્ જાણે કાંઈ જ બન્યુ નથી તેમ પૂર્ણ સ્વસ્થત રાખવી તેનુ' નામ ફામા છે. હું યામાં સામી વ્યકિતનું વિપ્રિય કરવાની ભાવના ન હૈ ય ા માંઢા પરની રેખાઓ બદલાય નહિ ગાડનાર પ્રત્યે પણ ભલુ કરવાની ઇચ્છા હોય એટલે આત્મા પ્રશમભાવને પામેલે કહેવાય.
આવા પ્રશમ ભાવ પામવા એજ આ પર્વાધિરાજના સાર છે. માટ ~~
‘ોષ પૂવિષયતૃળોવરામ:' એટલે કે ક્રેધની ખણુજ અને વિષયતૃષ્ણાના ઉપશમ જેમાં હાય તે જ પ્રશમભાવ છે. ધર્માંના આરાધક સૌ પુણ્યાત્મા અનંતજ્ઞાનિ એ આત્માના એકાંતે કલ્યાણ માટે ફરમાવેલા આ પ્રશમભાવ પામે કે પામવા પ્રયત્નશીલ અને અને સાચા ભાવે પર્વાધિરાજશ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કરી આત્માની મુક્તિ નજીક બનાવે એજ અભ્યર્થના.