________________
ખમાવું હું સહુને, ખમાવો મને સહુ
–પ્રજ્ઞાંગ
પર્વશિરોમણિ, પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વને પ્રાણ જે કઈ હોય તે ! પરસ્પર સાચા ભાવે ક્ષમાપના કરવી તે છે. ગમે તેટલી સારામાં સારી ત૫-જપ-ત્રતાદિધર્મની આરાધના કરવામાં આવે પણ જે હયામાં સાચા ભાવે ઉપશમ ભાવ આવે નહિ તે તે બધી આરાધના નિષ્ફળ બને છે. કષાયથી ધમધમતા આત્મામાં સદ્દધર્મને પ્રવેશ છે પણ દુર્લભ છે. મલિન વસ્ત્ર પર જેમ રંગ ચઢાવી શકાતું નથી તેમ વેરભાવથી મલિન 8 એવા હદયમાં ધમ આવવો મુશ્કેલ છે. વેરભાવનું કારણ વિચારીએ તે રાગ-દ્વેષ-વિષય– 8 કષાયાદિ ભાવે જ તેના બીજરૂપ બને છે. આવા મલિન ભાવની મલિનતા જ આપણું છે આચાર-વિચારને મલિન બનાવે છે અને તેથી આત્મા કષાયાદિ વ્યાપ્ત બની વૈરાગ્નિમાં ૧ બળ્યા કરે છે. સામી વ્યક્તિનું તે કાંઈ બગાડી શકતું નથી પણ પિતાના આત્માની [ અર્ધગતિ ખરીદી લે છે.
માટે ૪ ઉપકારી પરમષિએ ભારપૂર્વક સમજાવે છે કે ભાગ્યશાલિઓ ! આત્મા { ઉપરના વેર- કેરના ભાવેનું વમન કરી નાખે. આ વેર-ઝેરના બીજ આત્માને અનેક + ભ સુધી હેરાન-પરેશાન કરી નાખે છે અને કેટયાધિપતિ એવા આત્માને કેડી કરી ૪ નાખે છે. –ઝેરથી દૂષિત આત્માને પાવન કરનાર કઈ ચીજ હોય તે સાચા ભાવે છે 5 હયાથી ક્ષમ પના આપવી તે છે. હામાપના તે એ જગુલિ મંત્ર છે જે વેર-ઝેરના વિષને નામશેષ કરી નાખે છે.
ક્ષમા તે દુશ્મની દુશ્મનાવટ દૂર કરનાર પરમ ઔષધ છે. ક્ષમાના નીરથી સીંચાયેલા યાં નવપલ્લવિત બને છે. આવી મહાન ક્ષમાદેવીના ગુણ ગાતા હિતેષીઓ આ ફરમાવે છે –“ક્ષમાવાન સમાન મહાન બીજે આત્મા એક નથી. ક્ષમા એ તે તેજ
સ્વીઓનું સાચું તેજ છે, તપસ્વીઓનું સાચું તપ છે, સઘળાય ધર્મને સાર છે, ત્રણે છે લેકના અગ્ર માગને વશ કરવા–પામવા, અપૂર્વ વશીકરણ મંત્ર છે, કડવાશને મધુરતામાં પલટાવનાર ચૂર્ણ છે, સારે યે જગતમાં મંત્રીનું માધુર્થ મહેકાવનાર અનુપમ અગધૂપ છે
છે, અવૈરની આરાધના કરાવનાર છે, સિદ્ધિ વધુને સંગમ કરાવનાર છે. આવી ક્ષમાના છે છે ગુણે ગાવા કેણ સમર્થ બને?
- તેથી મહાપુરૂષે ફરમાવે છે કે સાચું-સ્વાધીન સુખ પામવું હોય, સઘળાં ય ? ! દુખેથી મુળવું હોય તે ક્ષમાધર્મની જ આરાધના કરે. કેમકે, કહ્યું પણ છે કે
"खंती सुहाणमलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं ।"