________________
સુપાત્ર દાન મૂળદેવ
–રતિલાલ ડી. ગુઢકા લંડન હજહા--હા-હા હા હા હા હી નહી - કેશલ્યા નગરી ધનદેવ એને ૪થો પુત્ર મુળદેવ, મુળદેવને એના પિતાએ કઈ છે છે કારણ ઘર બહાર કાઢી મુક્યો. ભટકતાં જંગલમાં દેવાલયમાં સૂઈ ગયે, રાત્રે સ્વપ્ન છે એ આવ્યું એ સ્વપ્નની વાત ગુરૂને કરી. ગુરૂએ કહ્યું : તને રાજ્ય મળશે. પછી મુળદેવ છે
નગરમાં ગયો ત્યાં એક ગૃહસ્થ તેને અડદના થોડા દાણું ખોબે ભરી આપ્યા. હવે તે { લઈ જંગલમાં જઈને ખાવા જતું હતું ત્યાં તેની નજર એક મુનિ ઉપર પડી. મુળદેવે 4 આત્માના ઉલાસથી એ અડદ મુનિને હરાવી દીધા એ સમયે આકાશવાણી થઈ. છે
| મુળદેવ' અર્ધા કલેકમાં તું જે માંગીશ તે તને મળશે ? મુળદેવ જરા વિચાર છે કરી અર્ધો કલાક કહ્યો - હે દેવ તમે પ્રસન થયા છે તે મને દેવદત્ત ગણિકા, હજાર છે ૨ હાથી અને રાજ્ય આપિ દેવે કહ્યું : 'તથાસ્તુ'.
સાત દિવસ થતાં તે નગરને રાજા મૃત્યુ પામ્યા. તેને પુત્ર ન હતું, જેથી 8 1 મંત્રીઓની રાજાની પસંદગી માટે પાંચ દિવ્ય કર્યો. હાથણુએ મુળદેવ ઉપર કળશ છે છે . મુળદેવ રાજા બને : મુળદેવે રાજયનું પાલન ધર્મમય કર્યું. અડદના થડા ! આ દાણાના દાનના પ્રભાવથી મુળદેવ રાજ્ય સુખ પામ્ય :
અહિ શિષ્ય જિજ્ઞાસાથી દાનના ભેઠ પૂછે છે, ગુરૂ ઉત્તર આપતા કહે છે કે 4 સુપાત્રદાન અભયદાન ઉચિતદાન, કીર્તિદાન અને અનુકંપાદાન એમ પાંચ પ્રકારનાં દાન છે છે. સુપાત્રમાં પુણ્ય બુધિથી આપવું તે સુપાત્રદાન, કે પ્રાણીને જીવ બચાવ્યા તે છે અભયદાન. માતા પિતા પુત્ર સ્વજને ને આપ્તજનેને આપવું તે ઉચિતદા. કીતિ માટે છે છે યાચકે વગેરેને આપવું તે કીર્તિદાન અને દીન-દુખીઓને આપવું તે અનુકંપાદાન. 8 શિષ્ય પૂછે છે કે આ પાંચ પ્રકારના કાનમાં સુપાત્રદાન એક જ સર્વોત્તમ છે, એમ છે વારંવાર કહેવાય છે કારણ શું?' ગુરૂએ કહ્યું : - આ પાંચ પ્રકારના દાનમાં પ્રથમ બે સુપાત્રદાન અને અભયદાન મોક્ષને આપનારા છે છે એમાં એ અભયદાન સૌથી વધારે શ્રેષ્ઠ છે. સર્વ વૃતમાં પ્રથમ કહ્યું છે. સુપાત્રદાન છે 8 સર્વ વૃતેમાં છેલ્લું છે. બાકીના ત્રણ દાન છે. સંસારિક ભોતિક સુખ આપનારા છે. આ છે અ૯૫દાનના મહત્વથી મુળદેવ, નયસાર, ચંદનબાળા, શ્રેયાંસકુમાર અને શ્રી ઋષભદેવ ની 8 ભગવંતને જીવ ધનાસાર્થવાહ મોટા ફળને પામ્યા જીવનમાં આ કરવા જેવું છે. આપણને પણ આવા દાનને લાભ જ મળે એવી ભાવના ભાવીએ તે જરૂર એ ફળશે. ? એજ સુપાત્રદાન ઉત્તમ છે. એજ શુભ ભાવના.