________________
– સાચી કલ્યાણ મિત્રતા :
શ્રી વ'કચૂલ અને શ્રી જિનદાસ :
ગુણપરાગ
XXXXXXXX********
આત્મને પાપથી બચાવી હિતકર માગે જોડે તેનું નામ સાચા કલ્યાણ મિત્ર છે. આવી કલ્યાણ મિત્રતા ખાસ જરૂરી છે. સંસારમાં જોડનાર, પ્રેરણા કરનાર તે બધા જ મલે પણ મેક્ષ માગમાં જોડી, પ્રેરણા કરી આગળ વધારનારા બહુ જ વિરલા મળે. અને આવા વિરલા તે ખરેખર શ્રાવક હોય તે જ હાય! કારણ તેઓ પાપના ડરવાળા હૈય છે, પાપના ડર ખરેખર લાગી ગયા હોય તેને કદાચ સંચાગવશાતૂ પાપ કરવું પડે તે હું યુ કપાતુ' લાગે, ચાલે ત્યાં સુધી તે તે પાપ કરે નહિ પણ પાપ કરવુ પડે તા કમને દુભાતે દિલે કરે પણ બીજાને પાપમાં પ્રેરણા તે હરગીજ પ્રેરણા ન કરે તે પાપની પ્રશંસા કરે ખરા ?
ન
કરે. જે બીજાને
પાપથી બચાવી હિતકર માગે જાડનાર કલ્યાણમિત્રની વાતમાં સામાન્યથી શ્રી વંકચૂલ અને શ્રાવક શ્રી જિનદાસની વાત કરવી છે. શ્રી વંકચૂલની કથા પ્રસિદ્ધ છે. માત્ર એક નાનકડો પ્રસંગ જ વણ્વવા છે. જે પ્રસ`ગ દેખાવે ઘણા જ નાના છે પણ જો દિલને સમજાઈ જાય તેા ઘણા જ મેાધદાયક છે.
તે
પ્રસા પામી રાજાએ વ કચૂલને પોતાના પુત્ર સમાન ગણ્યા અને તે રીતના જ માન-સન્માન આપ્યું. અવસર આવે બીજા શત્રુ રાજાની સાથે યુદ્ધમાં શ્રી વ"કચૂલ ગયા. શત્રુ રાજાના પરાભવ કર્યાં પણ શ્રી વંકચૂલ ઘણે! ઘવાયા. રાજસેવકે તેને રાજા પાસે લઈ આવ્યા. રાજવૈદ્યો તેની શુશ્રુષા કરવા લાગ્યા. ઘણા ઘણા ઔષધા કર્યા પણ કાંઈ ગુણુ ન થયા. રાજાએ કડક થઇ પૂછ્યું તે એક અનુભવી રાજવૈદ્ય કહ્યું કે-રાજન્ જો આ કાગડાનું માંસ ખાય તે તેના બધા ધાવ રૂઝાઈ જાય.' વૈદ્યતે। સચાટ ઉપાય
બતાવી ચાા ગયા.
રાજાએ તેને સમજાવવા ણા પ્રયત્ન કર્યાં પણ જે વંકચૂલે જે ચાર નિયમ ગ્રહણ કરેલા અને તે નિયમાનું ફૂલ પ્રત્યક્ષ પણ અનુભવેલું' તે કેઈપણ સયાગામાં રાજાની આ વાત માનવા તૈયાર ન થયા. ખરેખર ધર્માત્મા ખુમારીવાળા હાય, ટકીયા હાય, પ્રાણ જાય પણ વચન ન જાય' તે ભાવનામાં રમતા હોય. રાજા તેને જીવાડવા માટે ઔષધ કરાવા દબાણ કરે છે. અ`તે તેને સમજાવવા તેને એક શ્રી જિનદાસ નામના શ્રાવક મિત્ર હતા તેને એલાવરાવે છે.