________________
પૂજયશ્રી કહેતા હતા કે -
T C - શ્રી ગુણદર્શ
શાસનને સમર્પિત થવું એટલે શાસનના મર્મો બરાબર સમજી, શકિત મુજબ છે
શાસનને જીવનમાં જીવવું અને એમ કરતાં કરતાં પોતાનામાં અધિક શકિત આવે છે તે જગતના જીવને શાસન સમજાવવું અને યોગ્ય આત્માને શાસન જીવાડવું, ને B જે જીવ શરીરને ય મારું ન માને, તે જીવ, જે ભગવાનના શાસનને ન હોય તે
તેને પોતાને માને ? છે શાસક ન હોય તે અમે હાઈએ ? ભગવાનનો–સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકા રૂપ છે
ચતુધિ શ્રી સંઘ કાને આભારી છે? શાસ્ત્ર કે દાડે પોતાની બુદ્ધિથી વિચા- ૧ રાય ? શાસ્ત્ર પિતાની મતિ કલ્પનાથી વિચારવાનું નથી. તે માટે તે શાસ્ત્રાનુસારી ન બુદિષ્ટ બનાવવી પડશે, ગીતાર્થ ગુરુઓના ચરણે બેસવું પડશે, શાસ્ત્રને શાંતિથી છે અભ્યાસ કરવો પડશે. ગીતાર્થીઓ જ શાસ્ત્ર વાંચવાના છે, વિચારવાના છે. શાસ્ત્ર ? સુસંગત અને પરસ્પર બાધ ન આવે તેમ બોલવાનું છે. એક શાસ્ત્રને અર્થ બીજ શાને બાધ ન આવે એ રીતે સમજવાની અને કરવાની બુદ્ધિ આવશે ત્યારે ભગવાનનું શાસન સમજાશે. ભગવાનના શાસનથી વિરૂધ આત્મા સાથે આપણે મિળ જામે નહિ. જે લોકો એમ કહે કે, વાત-વાતમાં શાસ્ત્રનું શું જોવાનું ? તેને
તેવાનું એવું તે પણ પાપ છે. છે . જેને મેક્ષે જવાનું મન ન થાય, તે માટે ધર્મ કરવાનું મન ન થાય તે તે
પોતાની જાતને “ઘાતક છે. પિતાનું ભૂંડું પોતે જ કરે છે. જે લોકે સાધુ પાસે દુનિયાના સુખ માટે જાય છે તે શ્રાવક જ નથી પણ દુર્ગતિ ખરીઢવા સાધુ પાસે જાય છે. જે સાધુ પણ આવાને - એમ કહે છે કે, “આવું આવું કરતો આ આ સુખ મળશે તે તે સાધુ કસાઈ કરતા ય ભૂંડે છે. પોતે ય છે દુગતિમાં જવાનો છે અને પેલાને ય દુર્ગતિમાં મોકલનાર છે. આ સંસાર ભૂંડે જ છે. મેક્ષ જ મેળવવા જેવું છે. તે માટે સાધુ જ થવા આ વાત સમજાવવા માટે જ વ્યાખ્યાન છે. પિતાના ધર્મમાં સ્થિર રહેવું અને બીજાને ધર્મમાં સ્થિર રાખવા તે જ મટામાં 8
મોટી ઉંચી ભાવદયા છે. પડતાને પાટું મરાય કે હાથ ઝલાય? છે . આજના શ્રીમંતેને માટે વર્ગ ધર્મમાં “ભિખારી અને સંસારમાં ઉડાહ” છે.