________________
Reg No. G. SEN 84
શ્રી જેને શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦માં
*
* * *
*
૧
ર
:
OU કિસા., LE
1. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારીજ
૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે જે પાપમુધિ ટાળવા અને સદબુધિ પેદા થાય તે માટે મંદિરમાં જવાનું છે. પાપ- 9
બુધિ મજબૂત થાય તે માટે મંદિરમાં જવું તે પાપ છે. 9 ૦ પાપ બુદ્ધિ ટાળવાને વિચાર- મહેનત કર્યા વગર ભગવાન હવામાં ન આવે
ભગવાન હૈયામાં ન હોય તે દશન-પૂજનાદિ કરવા છતાં લાભ ન થાય. મારી બુદ્ધિ ટળે, મારી મેલી વાસનાઓ નાશ પામે, મારે લોભ ટળે તે માટે આ ભગવાન પાસે સહાય માગવાની છે. પરંતુ “મારે લેભ વધે, મારી દુબુદિધ છે. ખીલે, મારી વાસનાઓને વેગ વધે તે માટે ભગવાન પાસે સહાય માગું તે ! પાપ જ થાય. આવી ભવનાથીય દર્શન કરે તેય લાભ થાય !
! અનંતજ્ઞાનીઓ એ ફરમાવેલી કેઈપણ ધર્મક્રિયાને જે કોઈ ખરાબ કહે, ઊતરતી કહે, જરૂરી નથી તેમ કહે, તે તેને ભવાંતરમાં જીભ ન મળે તેવું પાપ
બંધાય છે. ૦ આ સંસારમાં સિવાય મોક્ષ સુખી થવાને કઈ સારો રસ્તો નથી. સંસારનું સુખ
તે આપણને ભૂલ ભૂલામણીમાં નાખી દાખના દરિયામાં ડુબાડનાર છે. આ છે . જેને ઘરમાં રહેવું ફાવતું ન હોય અને સાધુ થવાની જ તલ પાપડતા હોય તેં છે તેનું નામ જ જૈન ! જે કુળમાં જન્મેલા જુદા અને જેનપણું પામેલાં જુદા ! ૦ તમને લોકોને તમારા ઘર બાર પૈસા ટકા, સુખ-સાહ્યબી કુટુંબ-પરિવારાદિ એ છે
દુર્ગતિનું કારણ છે. તેમ પણ તમારા મનમાં ન હોય તે તમારામાં જૈનત્વને તું
છાંટે પણ નથી. 0 ૦ સસ્સાર એટલે વિષય અને કષાય! વિષયજનિત અને કષાયજનિત સુખ માટે છે. છે આખું જગત પાગલ છે અને તેની મહેનત કરી કરીને નરક નિગોદમાં રખડયા છે
કરે છે. ooooooooooooooooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટટ (લાખાબાવળ) Ec/o. મુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તી, મુદ્રક, પ્રકાશક માશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (પાસ)થી પ્રસિંહ