________________
· જૈમ શાસન (અઠવાડિક)
૯-આરાધના :– મેક્ષ માગ ની માક્ષની આરાધનાના હેતુ હાવાથી આરાધના
કહેવાય છે.
૪૩૬ :
૧૦-માગ :- મેક્ષપુરને પમાડનાર હોવાથી માગ કહેવાય છે,
શ્રાવકના અનથ દંડ વિરમણુ નામના ગુણમતમાં પ્રમાદાચરણુ’ ની વાત કરતાં એમ પણ કહ્યુ: છે કે- પ્રમાદાચરણ એટલે આપસની વ્યપ્તિ નહિ Àાડેલા ધન, ધાન્ય, તથા જલાદિકના વ્યાપાર કરવાથી, ચૂલા-પાણીયારા માદિ ઉપર ચંદરવા નહિ બાંધ વાથી, અને ઘી, દહી”, દુધ અને છાશ આદિના પાત્રા નહિ ઢાંકવાથી તેમાં પેાતાને તથા પરને ઉપઘાત થવાથી તે બહુ અનઅેના કારણેા છે એમ જાણવુ', તે કારણને લઈને પરમ ગુરૂએ શ્રાવકને ઘેર સાત ગરણા અને નવા ચન્નુરવા કહેલા છે. (કેટલેક ઠેકાણે દશ ચ કરવાની પણ વાત આવે છે.)
“બ્મીઠું જલ, ખારૂં' પાણી, ગરમપાણી, છાસ, ઘી, તેલ અને લેાટ એ સાતને ગળવા માટે શ્રાવકે સાત ગરણા રાખવા. લાટનુ ગળવું' એટ્લે તેને ચાલણીથી ચાળવા અને ઉપલક્ષણથી દુધ આદિને ગળવા માટે પણ ગરજી' રાખવુ..
ચ'દરવા કર્યા કર્યાં રાખવા તે માટે કહ્યુ કે, જલસ્થાના દુખલ, પાણીયારે, માંડણીએ, ઘટીએ, ફૂલે. ધાન્યની ભૂમિને વિષે, દહી'નુ' જ્યાં માખણ કરવામાં આવે ત્યાં ભાજન કરવાના ઠેકાણું, સૂવાની જગ્યાએ અને ઉપાશ્રયે એ નવ સ્થાને સુંદર 'વજ્રથી બનાવેલા ચદરવા શ્રાવકે રાખવા. જો ન રાખે તે અનથ ૪ ડ થાય.
સહેકાર અને આભાર
૧૦૧ શ્રી સીમંધર સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક સધ પૂ. આ. મ. શ્રી વિજયં મિત્રાન≠ સૂરીશ્વરજી મહારાજના ઉપદેશ '
અમદાવાદ ૧૩
-