SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈનશાસન અઠવાડિક] ગ્રહને ન કરે. ‘મારું તે જ સાચું' એમ નહિ પણ સાચું' તેજ મારું' એ માને. અને કદાચ ગહન તત્ત્વની વાત ન સમજાય તે પણુ ભગવાનના વચનને અનુરે ચિત્ રીતે મનને પ્રવર્તાવે તેવે વખતે વિચારે કે- રાગ-દ્વેષ અને માહુ જે પ્રેમના નાશ પામ્યા છે તેવા શ્રી વીતરાગદેવાને કશુ જ ખાટુ' ખેલવાનુ' પ્રત્યેાજન નથી. મારી બુદ્ધિ અલ્પ હોય, મતિ મહાદ્ધિને કારણે તાત્વિક રહસ્યભૂત વાત કદાચ મને ન પણુ સમ જાય મારી બુધ્ધિમાં ન પણુ ઉતરે તે પણ તમેવસચ્ચ નિ:શંક જ જિણેહિ પન્વેય અર્થાત શ્રી જિનેશ્વરદેવાએ જે ફરમાવ્યુ છે તે જ સાચું અને શંકા વિનાનુ’ છે' એમ માનીને ખાટા કદન્ગ્રહને ન પામે પણ મનને સ્થિર' કરે, અભ્યાખ્યાનાદિ. નાશ જે બીજા કાઈને પીડા આપવા પણ ઇચ્છતા નથી તેવા જીવ - ખાટા આળ રૂપ અસત્ય, પરૂષ-કઠોર, ચાડી ચૂ`ગલી સ્વરૂપ બીજાની પ્રીતિને કરનારૂ પિનતા વાળું, રાજકથા-ભકતકથા-મીકથા અને દેશકથા એ રૂપ વિકાદિથી મસ બધવાળુ વચન પણ બેલે નહિ. અને જરૂર પડે તે શાસ્ત્રમાં કહ્યા પ્રમ છે. બીજાને હિત કરનાર, પ્રીતિ પેદા કરનાર અને એ શબ્દથી ચાલે તે ચાર શબ્દ ન લે એવી રીતે પ્રમાણેાપેત-મિતભાષી-વચન મેલે. એવી જ રીતે પૃથ્વીકાયાદિ પ્રાણીઓની હિંસા ન કરવી જોઈએ. બીજાએ નહિ આપેલી તૃણુ જેવી ચીજ પણ શ્રહણ ન કરવું જોઇએ. . પરસ્ત્રી સામે સરાગાષ્ટિથી જોવુ જોઇએ નહિ તે રીતે સ્ત્રીએ પણ પરપુરૂષ સમે સરાગ. દૃષ્ટિથી ન જોવુ' જોઇએ. અપધ્યાન-પાપદેશ-કંપ ચેષ્ટા સ્વરૂપ અન`દંડ. આચરણ ન કરવું પરંતુ ભ કાયયાગ સુંદર આચરવાળા થવુ જોઇએ. આ પ્રમાણે મન, વચન અને કાયાની શુધ્ધિ બતાવવી. તહા લાડાચિઅદાણે, લાડાચિઅભાગે, "લાડેચિઅપરિવારે, લાહેાચિઅનિહિકરે સિઆ । અસતવશે પરિવારસ, ગુણકરે જહાસત્તિ, અણુક પા વરે નિમ્મમે ભાવેણુ' । એવ' ખુ તાણેવિ ધમ્મે, જડ અન્નપાણેત્તિ । સબ્વે જીવા પુો પુઢા મમત્ત અધકારણ' u તથા લાભને ઉચિત એટલે પેાતાની આવકના ચાથેા ભાગ વિગેરે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે દાન દેવું, લાભને ઉચિત પોતાના ભાગમાં વાપરવું, લાભના પ્રમાણમાં પિરવારનું ભરણ-પોષણ કરવું અને લાભના પ્રમાણમાં નિધાનમાં રાખવું જે આસમાની. સુલતાની વખતે કામમાં આવે, કાઇની પાસે હાથ લાંખા ન કરવા પડે અર્થાત પેાતાની આવકના પ્રમાણમાં વ્યય કરવા [ક્રમશઃ]
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy