________________
ચિરંતનાચાર્ય વિરચિત
'' || - ભાવાર્થ લખનાર
૪ શ્રી પંચ સૂત્ર છે - મુનિરાજ શ્રી
[મૂળ અને ભાવાથ]
| પ્રશાંતદશન વિજયજી મ. || [ ક્રમાંક-૭ ]
ફરસં, ન પસુન્ન, નાણિબદ્ધ : હિઅમિઅભાસગે સિઆ એવું ન હિંસિજા ભૂઆણિ ન ગિણિતજજ અદા ન નિરિખિજજ પરદા ન. કજજા અણસ્થદંઠા સુહકાજોગે સિઆ
સાધુપબાને ઉમેદવાર એવા શ્રાવકનું ગૃહસ્થપણાનું જીવન પણ લેકમાં પ્રશંસનીય હોય છે. તેના આચારે જ એવા ઉમદા હેય કે દુશ્મનને પણ તેના પ્રત્યે બહમાન થાય. માટે જ શાસ્ત્રકાર ભગવતેએ જેનકુલાદિની ઘણી જ મહત્તા ગાઇ છે. બીજે, વિશેષ ધર્મ કદાચ ન કરી શકે તે પણ જૈનાચારેને જીવનમાં જીવે તેય તેની ગતિ ન થાય. શ્રાવક ગૃહસ્થપણામાં પણ કેવી રીતે જીવે તે જ વાતને વિશેષ સ્પષ્ટ કરીને જણાવે છે.
સામાન્ય રીતે અનેક જીને ઉપઘાત-નાશ કરનાર, સ્વભાવિક રીતે જ નિંદા કરવા લાયક, જેની પ્રવૃત્તિમાં પણ ઘણે કલેશ શ્રમ થાય છે. અને પરલોકમાં દુર્ગતિ, આદિને આપનાર એવા અંગારકર્માદિ કર્માદાનેને ત્યાગ કર જોઈએ. મહારંભ અને મહાપરિગ્રહને નરકનું કારણ માનનાર શ્રાવક મહારભાદિ બને ત્યાં સુધી કરે જ નહિ કદાચ કમલેગે કરતે હોય તે દુખપૂર્વક, જ્યારે તેનાથી છૂટું તેવી ભાવનાથી કરે પણ તેમાં ઉપાદેયપણાની બુદ્ધિ તે રાખે જ નહિ. મેક્ષને માટે નિરતર સાધુપણાની ભાવનાવાળે જીવ જે પિતાને કેાઈ પીડા આપે તેમ ન, ઇરછે તેમ મારાથી બીજાને પીડા થાવ હું બીજાને પીડારૂપ બનું આ વિચાર સરખે પણ ન કરે. ગમે તેવી આપત્તિમાં દીનતાને ધારણ ન કરે પણ મેં કેઈને પીડા આપી હશે માટે મને પીડા આવી” એમ વિચારી ધીરતાપૂર્વ મઝેથી આપત્તિ આદિને વેઠી લે. તેમ ઈચ્છિત આદિ વસ્તુની પ્રાપ્તિ પણ ન થાય દીનતા ન કરે. આ તે સંસાર છે તેમાં ધાર્યું કશુ પાર ન ઉતરે પણ જેવા સંગે, જેવી સ્થિતિ હોય તેને અનુકુળ થઈને ધમ ન હારી જવાય તેમ જીવવું એમ વિચારી જીનતાને ઘર કરે. તેવી રીતે ધારી ઈચ્છિત ચીજ-વસ્તુઓની પ્રાપ્તિ થાય તે હર્ષના ઉત્સકને ધારણ ન કરે. પુણ્ય હેય તે પાસા સીધા પડે તેમાં હર્ષ પામવા જેવું શું છે? એમ વિચારી ઓટો ગર્વ ન કરે. તથા અતત્વના અધ્યવસાયરૂપ કદા