________________
૦૦૦૦૦૦૦શાસ્ત્રાનુસારી પ્રરૂપણ કરનારા સાધુ ભગવંતેની હલના કરવાના
મહાપાપથી દુર રહેવા માટે મહારાષ્ટ્રના છત્રીસ શ્રીસંઘોને : જાહેર ભલામણું :
દેવગુરૂ ભક્તિકારક મહારાષ્ટ્રના છત્રીસ શ્રી સંઘે યોગ. ધર્મલાભ સાથે જણાવવાનું કે- તમારી રાહી સાથે કયાંક તો કેકે તે જેન શાસનની હીલનાને અટકાવે આવા હેડીંગવાળી છાપેલી પત્રિકા મળી, વાંચી, જે અક્ષરશઃ નીચે મુજબ છેઃ
- કયાંક તો કેક તે જૈન શાસનની હિલનાને અટકાવો -
વર્તમાનકાલમાં કેટલાક સાધુ ભગવંતે, તેમજ કેટલાક સાદવીજી મહારાજ સુધર્માસવામી ભગવાનની પાટ પર બેસી વ્યાખ્યાને, વર્તમાનપત્રો દ્વારા કે ખાનગીમાં સાચા અને સારા સાધુ ભગવંતેને ઉસુત્રભાષી, કુગુરૂ, કુપાત્ર, મિથ્યાત્વી, અવંદનીય કહે છે. તેમને જણાવે છે કે
તેમને વંદન કરવા નહીં, તેમને ગોચરી વહેરાવી નહી, તેમજ ને છુટકે વહેરાવી પડે તે અનુકંપા દાનની જેમ વહોરાવી, તેમને ઉપાશ્રયમાં ઉતારવા નહી તેમની નિશ્રામાં ચાલતા મહેત્સવ વિગેરેની પત્રિકા દેરાસર ઉપાશ્રયમાં લગાડવી નહી, તેમના વ્યાખ્યાન શિબિરમાં જવાથી પાપ બંધાય માટે જવું નહી, ચેમાસા માટે કે શેષકાળમાં તેમને બેલાવાય નહી વગેરે વાત કરી શાસ્ત્રના નામે ફાટફટ કરી જૈન શાસનના બદલે પિતાના પક્ષને મજબુત કરવા સ્વશાસનને બચાવાની હલકી પ્રવૃત્તી પૂર જેરમાં કરી રહ્યા છે.
, આવી વાત જાણી અમારા સંઘને ઘણું જ દુખ થયેલ છે. અમે તે માનીએ છીએ કે, પાતાની માને મા જરૂરથી કહેવાય પણ બીજાની માં ને ડાકણ કેવી રીતે કહેવાય.” તે રીતે પોતાના સિવાય બીજા ગુરૂ ભગવતેને કુગુરૂ કેવી રીતે કહેવાય ? આવી પ્રવૃત્તિને અટકાવવા દરેક સંઘએ જાગવાની જરૂર છે. તેના માટે બધાએ મળી યોગ્ય પગલા લેવાને સમય આવી ગયો છે.
- હવે તે જાગે ! જૈન શાસનને નુકસાન કરનાર આવા તને કેઈપણ સંધિ કે શ્રાવકેએ પ્રત્સાહન આપવું જ જોઈએ. પરંતુ બધાએ ભેગા મલી તેમને પ્રેમથી સમજવી અટકાવવા જોઈએ. તે માટે શ્રી કુંભાજગીરી ટુટે જે અપીલ કરેલ છે. તેમજ નિપાણી સાથે પણ જે ઠરાવ બહાર પાડેલ છે તેને અમારા સંઘની અનુમેહના સાથે સંપૂર્ણ સાથ સહકાર છે. પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આ પ્રવૃત્તી જલ્દી અટકી જાય. .