________________
5 જૈનશાસન અને કાર્યાત્મની ભવ્ય આરાધના તે
પૂ. આ. શ્રી વિજય મિત્રાનદ સુ. મ
એક વૈદ્યરાજે એક મહાન જે નાચાય ને કહ્યું ગુરુદેવ ! મારી પાસે એક સગની હજાર હજાર દવાઓ છે. કાંઇ લાભ આપે.
જૈનાચાર્યે કહ્યું: વૈદ્યરાજ ! અમારી માસે હજાર-હજાર રાગની એક દવા–રામબાણ ઔષધ છે. એ છે તપ-નિત્ય એકા શનના તપ, ખાર પ્રકારના તધમ
કેટલાક ઔષધા રોગને કાઢે છે, રાગ જન્મ પીડને મિટાવે છે અને શરીરમાં કાંતિ, તુષ્ટિ-પુષ્ટિ વધારે છે.
એવું જ એક ઔષધ, એવીજ એક આરાધના જૈનશાસનમાં કાર્યાત્સગની છે. જે કમ રાગને કાઢે છે, રાગ જન્ય દાષા અને દુર્ગુણાને દૂર કરે છે, તેમજ આત્મગુણાની વૃદ્ધિ કરે છે. સામાયિક વગેરે ઉપાયૈાથી આત્માદેનું શાધન કર્યા પછી બાકી રહેલુ · શુદ્ધિનુ કાયર કાર્યાત્સથી થાય છે, તેથી આત્મશુધ્ધિના સર્વ ઉપાચામાં કાર્યાત્સગનુ પણ એક ‘શ્રષ્ઠ સ્થાન છે. કાર્યસંગ જેમ આત્મશુધ્ધિ કરે છે, તેમ પ્રશસ્ત અયવસાર્યાની વૃધ્ધિ પણ કરે છે, ઉત્તરાત્તર શુધ્ધિની વૃધ્ધિ થાય તે સવ દુ:ખમાંથી સદા માટે મુકિત પણ થાય છે.
ચઉસરણ પયન્નામાં ક્યું. છે
પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા અતિચારાકાષાનુ ત્રણ-ચિકિત્સાની જેમ અર્થાત્
ગુમડાને ડ્રેસીંગ ની જેમ કાર્યાત્સગ થી શુધ્ધિકરણ થાય છે'.
ઉત્તરાધ્યયનના ૨૯માં અધ્યયનમાં કહ્યું છે કે—
હે ભગવન્ ! કાત્સગ થી જીવને શુ પ્રાપ્ત થાય
હે આયુષ્મન્ ! કાર્યોંત્સગ થી ભૂતકાળના તેમજ વર્તમાનકાળના અતિચારાનુ પ્રાયશ્ચિત થાય છે, અતિચારાની શુધ્ધિ થાય છે. અતિચારાની શુધ્ધિ થતાં જીવ, ભાર ઉતારીને હળવા બનેલા મનુષ્ય-મજીરની જેમ ક્રમના ભારથી હળવા બને છે, એથી પ્રશસ્ત અધ્યવસાયેામાં વતતા જીવ સુખપૂવ ક વિચરે છે.
ઉત્તરાધ્યયનના ૨૬માં અધ્યયનમાં કહ્યું છે કે
6 '...ત્યારબાદ સર્વ દુઃખમાંથી મુક્ત કરાવનાર કાર્યાત્સગ કરવા.
કાયાત્સગના અથ
અર્થાત્ કાય-શરીર, ઉત્સગ -ત્યાગ શરીરના વ્યાપારના હલનચલનાદિ પ્રવૃ– તને અને તેના મમત્વના ભાગમ–શાસ્ત્રમાં મહેલી રીતે ત્યાગ કરવા
સ્થાનથી-મોનથી અને યાનથી મલિન અધ્યવસાયાવાળા આત્માનું વિસર્જન કરવુ તે કાર્યાત્મ