________________
વર્ષ ૮ અંક-૧૩ તા. ૨૧-૧૧-૫ :
૪ ૩૮૩ !
-
-
થશે પણ શું આ વિચાર પણ આવતું નથી તેનું કારણ? ગાઢ મિથ્યાત્વને ઉદય છે છે માટે તમારો થોડો ઘણે શુભેદય છે માટે મજા છે. બાકી ઘણા જ જીવે છે પણ રાઈ રઈને. એવા શ્રીમંતે છે જેમનાથી ખવાતું નથી, પીવાતુ નથી, ઉંઠાતું નથી. આ
મનુષ્યપણામાં સૌથી સુખી પહેલે નંબરે સાધુ છે. બીજે નંબરે શ્રાવક અને . સમકિતી છે, બાકી બધા દુ:ખી છે. “સાધુ સોથી સુખિયા તે મ બેલે છો અને તમને આ પૂછે કે સાધુ થવું છે? તે ના કહે છે તે આ અજ્ઞાન છે ને? સાધુ ન થવાય તે બને? જેને સાધુ થવાની ઈચ્છા ન હોય તે શ્રાવક કે સમકિતી હી? આ સાંભળ્યા જાણ્યા પછી તમે શ્રાવક કે સમકિતી નથી તેમ જાણતા છે તે તમને દુઃખ થાય છે? તમારી પાસે પૈસા ઓછા હોય તો તેનું તમને દેખ છે, સુખ ધાયું ન મળે તે તેનું ય :ખ છે તેમ આ સાધુપણું ન મળે તેનું દુ:ખ છે? શ્રાવકને સાધુ ન થઈ શકે તેનું તેના હૈયામાં દુઃખ હોય તે શ્રાવકપણું કે સમ્યકત્વ ટકે. બાકી જેને ૨ સાધુ નથી થવાતું તેનું દુખ નથી, સાધુ થવાની લાલસા પણ નથી તે શ્રાવક કે શું સમકિતી નથી. તે શા માટે ભગવાન પાસે જાય છે, સાધુ પાસે જાય છે, અને ધર્મક્રિયા છે કરે છે તેની ખબર પડતી નથી. દુનિયાના સુખની ભીખ માગવા તે મંદિરમાં જાય છે. તેવાઓએ સાધુનું સાધુપણું ભૂલાવ્યું. સાધુ પાસે વેપારનાં, લગ્નનાં મુહુર્ત માગે અને સાધુ તેને આપે તે બે કેવા કહેવાય? તમે તેમાંના ન હ તે સારી વાત છે બાકી આજે તે ઘણને દા'ડે ઊઠી ગયેલ છે.
તમે બધા જ અહીં આવે છે માટે ભાગ્યશાળી છે. ભગવાનની કહેલી વાત છે સાંભળો છો તે તમારી ઈચ્છા શી છે? સાધુપણાની ને? મિક્ષ વિના સાચું સુખ નથી, મેહ જે ભયંકર ભય નથી. આ ન સમજે તે બધા અજ્ઞાન છે. સંસારના સુખને, સંસારની છે સંપત્તિને શરીરને માહ સંસારમાં રખડાવનાર છે. મોહ શાથી છે ? આપણને કર્મો વળગ્યાં ? છે તેથી છે. મોહને અને કર્મને નાશ કરવા ઈચ્છો છો? ધારે તે તેને નાશ કરી છે શકાય તેમ છે. મોહનીય કમથી સંસારના માહથી જે ગભરાય નહિ તે ધર્મ માટે છે લાયક નથી. આજે તે મેહ માટે મહિના પહણ માટે ધર્મ કરનારા ઘણા છે. ઘણુ પૈસા મળે, સારૂં સુખ મળે, જેથી ભેગ કરીએ ? આવી બધી ઈચ્છાથી મંદિરમાં જનારા ઘણું છે. આવી ઈચછાને પૂરી કરવા માટે મંદિરમાં વય તે મંદિર ફળે કે ફુટે ? શું
મંદિર અને ઉપાશ્રયમાં પેસતા નિસિહી બોલવાની છે. કેમ? સંસારની કે ઈપણ ચીજ મંદિર-ઉપાશ્રયમાં યાદ ન આવવી જોઈએ, તેની ઈચ્છા પણ ન થવી છે. જોઈએ, તેને છોડવાની જ ઈરછા થવી જોઈએ, આ સંસાર ભૂલવા માટે મંદિર છે. ઉપાશ્રયે જવાનું છે. આવી ઈરછા જેને ન થાય, તે બધું સારું મળે તેવી ઈરછથી ! મંદિર-ઉપાસે જાય તે બધા ભારે કમી છે.
( ક્રમશઃ)