________________
છે ૩૮૨ ૩ .
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે છે આજે સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર છે. મનુષ્યભવ પામેલા અને સાધુપણું પામે તેવા છે ને ય જે સાધુપણું, શ્રાવકપણું કે સમ્યકત્વ પામવાની ઈચ્છા ય ન થાય તે તેવા
જીવો આવું મનુષ્યપણું શા માટે પામ્યા ? તે કહેવું જ પડે કે, સંસારમાં રખડવા છે @ માટે જે મનુષ્યભવથી મોક્ષ મેળવાય તે ભાવમાં સંસારની જ ઉપાદેયબુધિથી સાધના ન કરે તે કયારે બને? મિથ્યાત્વ ગાઢ. હોય . તે મિથાવ પણ કેવું ? સમજાવવા છે છતાં ય મંદ ન પડે તેવું. આજે તે ઘણુ મનુષ્ય- અહી આવનારા પણ એવા છે કે છે જેમને મોક્ષની વાત પણ બેસતી નથી. મંદિરમાં શા માટે જાવ છો ? ઉપાશ્રયમાં શા
માટે આવે છે? આમ તમને પૂછે તો કેટલા એ જવાબ આપે કે- “મંદિરમાં છે ભગવાન થવા જઈએ છીએ ભગવાન થવું હોય તે સાધુ થવું પડે તે માટે સાધુ પાસે આ જઈએ છીએ.” સાધુપણું પામવા સંસારની અસારતાદિની જ ચિંતા કરીએ છીએ. છે છતાં પણ હજી આ સંસાર છૂટતે નથી તેનું દુઃખ છે. આવા મનુષ્ય કેટલા મળે? { ન મળે તે તે કેવા કહેવાય ? તે માટે જ આ આચાર્ય મહારાજ ફરમાવી રહ્યા છે કે- માવ સૌખ્યમ” મેક્ષના છે 1 જેવું સુખ બીજે નથી. મેક્ષનું સુખ કેવું છે? આવ્યા પછી કદિ જાય નહિ અને છે છે અનંતકાળ સુધી સાથે સાથે રહે તેવું છે. મારામાં ગયેલા સંસારમાં પાછા આવે? છે તે સુખી બનેલા દુઃખી થાય ? કદી નહિ. ત્યાં ગયેલા સદા માટે સુખી જ હોય તેમ છે છે જાણવા છતાં ય તમને ત્યાં જવાનું મન પણ થતું નથી તે તમને કેવા કહેવાય ? છે તમને અહીં જે સુખ મળ્યું છે તે કેવું લાગે છે ? તે મજેનું લાગે અને ભેગવવામાં છે આનંદ આવે તે બધા મરી મરીને જાય કયાં? મનુષ્ય જ નરક-તિર્યંચમાં જાય, { દેવને દેવલોકમાં મજા આવે તે એકેન્દ્રિયમાં જવું પડે છે. તમારે કયાં જવું છે તે ? છે નિર્ણય કર્યો છે? છે . તમે કહે કે અમારે તે મેક્ષમાં જ જવું છે. આજે અહીંથી મિક્ષમાં જવાય છે છે તેમ નથી માટે સદ્દગતિમાં જવું છે તે પણ મજમજા માટે નહિ પણ મોક્ષ સાધક છે. 1 ધર્મ સારી રીતે થઈ શકે માટે. આ ભાવનાવાળા છો? નથી તે તેનું કારણ શું? આ છે મોક્ષ સુખને સમજતા નથી અને સંસારના સુખને સમજે છે માટે સંયમ દુ:ખરૂપ છે 1 લાગે છે. સાધુ થવું છે ? અમારું કામ નહિ તેમ કહે છે સાધુપણાનું કષ્ટ ન વેઠાય !
તે આ સુખમાં પડેલા અને તેમાં જ મજા માનનારા તમે મરીને કયાં જશે? સાધુ- ન પણાનું કષ્ટ ન વેઠાય તે નરક-તિયચના કષ્ટ વેઠાશે? તમે બધા સંસારનું સુખ
મજેથી ભેગે છે. તેમાં લહેર કરે છે, તે માટે બધા જ પાપ કરે છે તે મારું છે
ક
-