________________
વર્ષ ૮: અંક ૧૦ : તા. ૩૧-૧૦-૯૫ :
એ
સંરક્ષણ કરવાનું, નાશ કે નુકશાનકારક - પ્રતિકાર કરવાનું મન થાય છે– શક્તિ મુજબ કે તેથી અધિક પણ પ્રયત્ન કરી, રોકવા બધે જ પ્રયત્ન કરે છે.
તેવી રીતના ભગવાનના શાસન સામે, શાસનના સત્ય સિદ્ધાતે સામે, સન્માગ સાથે ચેડાં કરાય, વિપરીત પ્રરૂપણ કરાય તે પિતાના પ્રાણથી પણ અધિક મૂડીરૂપ શાસન- સત્ય સિદ્ધાનો લાગે તે આત્માઓ તેનું સંરક્ષણ કરવા પ્રયત્ન કરે જ અને જરાપણ પાછી પાની ન જ કરે તે પણ સ્વાભાવિક વાત છે. '
ગુરૂ એટલે તત્વમાર્ગના જાણ, તરવમાર્ગનું જ નિરૂપણ કરનારા “નિગ“થ પણ ટાળા વાળીને સવાર્થ સાધનારા ગોર' નહિ. સ્વયં નિષ્પા૫ જીવન જીવે અને જે અથી આત્મા આવે તેને નિષ્પાપ જીવનપંથ બતાવે, તે માગે ચલાવે તેનું નામ ગુરૂ! અવસર આવે સન્માર્ગ અને ઉભાગને વિભાગ કરવામાં ગોટાળા વાળે, લોકેથી ડરે, ગોળ ગોળ બોલે, ફેરવ્યું તે તે શ્રી જૈન શાસનના ગુરૂ નથી પણ શેર કરતાં ય હલકી જાતના નામના વધારી છે. કેમકે, ગુરૂ શની વ્યુત્પત્તિ કરતાં પૂ. શ્રી ઉદયસેમસૂરિજી મ. વિરચિત “શ્રી પર્યુષણ-પષ્ટહિનકા-યાખ્યાનમ્' માં કહ્યું છે કે
“ગુ' શબ્દ વંધકારા, “” શબ્દસ્તરિનેરાધક: '
ઉભો સંમિલિત્વા ચ, “ગુરુ” રિયભિજીયતે છે” એ “ગુ શબ્દ અંધકાર વાચી છે અને “” શબ્દ અંધકારનો નિરોધ વાચક એટલે કે પ્રકાશ વારી છે. તે બને ભેગા મળીને ‘ગુરૂ એ પ્રમાણે કહેવાય છે. એ
અર્થાત, આત્માના, અજ્ઞાન-મિથ્યાત્વાદિજનિત અંધકારને દૂર કરી, આત્મામાં સમ્યગ્રાનને કાશ આપી, આત્માને સન્મા ચલાવે તે ગુરૂ કહેવાય છે.
આ બધી વાતને ખૂબ જ શાંત ચિત્તો, પુખ્ત રીતે, વિચાર કરવા ભાર પૂર્વક ભલામણ છે.
. ' ' અને આજના રાજકીય પક્ષોની જેમ માત્ર કાગળ ઉપર કર કરવાને બદલે નકકર પરિણામ આવે તેવા પ્રયત્ન કરવા જરૂરી છે. તે માટે વર્તમાનમાં વિદ્યમાન દરેકે દરેક સમુદાયના નાયકે, મુખ્ય ગીતાર્થ મહાત્માઓને રૂબરૂ મલી, વત્તમાનમાં વિવાદાસ્પદ બાબતેને શ આધારે શારાપાઠને પૂરતે વિચાર-વિમર્શ કરી, સત્યનિર્ણય કરવો ખૂબ જ જરૂરી છે. દરેકે દરેકની પાસે લેખિત સહી સાથે લખાણ કરાવાય અને બધાને મલી ગ્ય માર્ગસ્થ નિર્ણય કરાય તે જ સમુચિત માગ છે. તે તમારે પ્રયત્ન પ્રશંસનીય બને.
આ અંગે અમારા પરમ તારક, ભદધિત્રાતા, પરમ ગુરુદેવેશ પ. પૂ. સ્વ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજએ લગભગ ૬૪-૬૫ વર્ષો પૂર્વે, જાહેર ' વ્યાખ્યાનમાં જે ઉપાય બતાવે તે અક્ષરશઃ તમારી જાણ માટે શ્રી જેન પ્રવચન” ”