________________
III
+
.
-~ ~ - ~- કુંભાજગિરિ તીથ કમિટિનું પૂજનીય સાધુ સંસ્થા માટે
શાસ્ત્રાનુસારી માર્ગદર્શન અંગે તીથ કમિટીને | સચોટ માર્ગદર્શક બનવાના માર્ગો ,
– પૂ. મુ. શ્રી પ્રશાંતદશનવિજયજી મ. - -
- - - - C/o. જૈન ઉપાશ્રય પારેખ પિળ,
૨૦૫૧ ભાદરવા સુદ-૧૧ મુ.પ. વિસનગર (ઉ. ગુ.).
મંગળવાર તા. પ-૯-૫ . દેવ-ગુરુ ભક્તિકારક
શ્રી જગવલલભ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, શ્રી કુંજગિરતીર્થના ટ્રસ્ટીગણ આદિ ગ. - ધર્મલાભ સાથે જણાવવાનું કે- તમેએ એકલેલ “પૂજનીય સાધુ સંસ્થા માટે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન મળ્યું.
" તમારી શાસન સેવાની ભાવના જાણ પણ જે સમ્યજ્ઞાન અને માર્ગનું સાચું જ્ઞાન મેળવ્યું છે તે તમારા પ્રયતન વધુ સચોટ માર્ગસ્થ બનત.
જે અહી જ નાશ પામવાનું છે તે શરીરના આરાગ્યાદિ માટે તમે જેની પાસે ચિકિત્સા કરાવે છે તેની પાસે પણ પ્રામાણિકતા અને વિશ્વાસનીયતા ઈચ્છો છે. તે જે સદગુરુથી આત્માના ભાવ આરોગ્યની પ્રાપ્તિ થવાની છે, તે માટે માગ સમજ છે આત્માના સાચાં સોંદર્યને પામવાનું છે તેના માટે ભગવાન શ્રી જિનેશ્વરના શાસનમાં જે આચાર સંહિતાનું વર્ણન કર્યું છે તેવું આ દુનિયામાં કશે જોવા નહિ મળે. શરીરના રોગ માટે જેટલી ચિંતા શરીરના પ્રેમી છ કરે છે તે આત્માના રોગ વકરી ન જાય તેના માટે આમાના પ્રેમી જ અનેકગણી ચિંતા કરે તે સહજ છે. શરીરના રે તે બહુ બહુ તે માત્ર આ એક જ ભવને નાશ કરે જ્યારે આત્માના રોગે અસાધ્ય બને બનાવવામાં આવે તે વખતે ઘણુ બધા જન્મ-મરણ વધારી છે. માટે જ આત્માહિતેચ્છક જી પિતાના જન્મ-મરણની પરંપરા વધી ન જાય તે માટે હમેશા “સુગુરૂની પ્રાપ્તિ ઇરછે છે.
* પ્રાર્થના સૂત્ર શ્રી જય વીરાય માં સુહગુરૂ-ગો” ની પ્રાર્થનાને ઉપાય માનવામાં આવી છે. | મુહપત્તિના પચાસ બેલમાં “સુદેવ-સુગુરૂ-સુધમ આદ, કુદેવ--કુમ પરિહરૂ' નામને બાલ આવે છે.