________________
વર્ષ ૮ અંક ૯ તા. ૧૭-૧૦-૯૫ :
.
. ૩૧૧
બહુમાન ઘટય છે. ત્યારે જ એ છે હો છતાં જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે ભક્તિ અને પ્રેમ અપાર હ. મહાનપુરૂએ પોતે અંતરની ઉલટથી ભાવપૂર્વક લખેલા એ ગ્રંથે હાથમાં આવતા અને આહલાદ થતે એમની પવિત્રતાની છાંટ વર્તાતી. છાપેલું પુસ્તક ખવાઈ જશે તે બીજુ મળશે એવી ભાવનાથી એના બહુમાનને ભાવ ચા ગયે છે જયારે હાથે લખેલા પુસ્તકને સાચવવાની ચીવટ રહે છે. એ મહાપુરૂએ જુદી જુદી પદ્ધતિઓ વિકસાવીને લખેલ પુસ્તકને વાંચવામાં બુદ્ધિ કસવી પડે છે જે બુદ્ધિવિકાસમાં અનેરું મહત્વ ધરાવે છે. છાપવાને કારણે જે દબાણ અપાય છે એનાથી તેમજ રાસાયણિક સહીથી કાગળનું આયુષ્ય ઘટે છે, સમય જતાં કાગળ ખવાય છે. એક છાપેલા પુસ્તકમાં રહી ગયેલી ભૂલ તેની હજાર નકલમાં કાયમ રહે છે જયારે લખાયેલા થોડા ગ્રંથની ભૂલ સુધારી શકાય છે, વૈરાગ્ય, ત્યાગ, તત્વજ્ઞાન અને ધર્માનુષ્ઠાન વડે અધ્યાત્મ રસમાં ઝીલનારા મુનિજનોના પવિત્ર હાથના પરમાણુઓને સ્પર્શ થતાં જ વૈરાગ્ય અને ધર્મશ્રદ્ધા ઉત્પન થાય છે. અને પ્રચાર માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય પણ એમાં આરંભાદિ પાપ છે. યંત્રવાદનું પેષણ થાય છે. લખવાથી મનની એકાગ્રતા રહે છે. દશવાર વાંચવાથી જેટલું જ્ઞાન થાય એટલું એકવાર લખવાથી થાય છે. પૂર્વના મહાપુરૂષના હાથે લખેલી એક પણ પ્રત જે હાથમાં આવે તે એમને પ્રત્યક્ષ મળવા જેટલી પ્રસન્નતા થાય છે. અને ગુરૂશિષ્ય ભાવ ટકી રહી છે. આજે તે નક્કર બંધ થત નથી ને માત્ર આડંબર જ વધે છે. જો વધે છે ગુણવત્તા ઘટી છે.
મંત્રીધર વસ્તુપાળ-તેજપાળ જેવા જે આટલી કાર્ય વ્યસ્તતામાંયે પિતે આગમ લખતા'તા રે વે આધાર “પ્રશસ્તિમાંથી મળી આવે છે તે નવરા જેવા આપણે તો લખી જ શકીએ. જેનચિત્રકલ્પદ્ર મ” પુસ્તકની પ્રસ્તાવના રૂપે પુન્યવિજયજીનો ‘લેખનકળા વિભાગ વાંચી એ ત્યારે જેને ઈતિહાસની એ ભવ્ય કળાસૂઝ અને સાહિત્યરુચિ પર એફરીન પિકારા જવાય એવા ચિત્રો ને એટલી ભવ્ય લેખનકળા સામગ્રીને તાગ મળે છે. શ્રુતભક્તિ કરવા દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા ઈચ્છનાર માટે માત્ર હસ્તલેખન એક જ માર્ગ નથી. લખી ન શકે એ લખાવીને યે જ્ઞાનભંડાર ઊભું કરી શકે. ગૃહ મંદિરની જેમ. ગૃહજ્ઞાન ભંડાર ઊભું કરી શકાય છે. બેહિસાબ આરંભસમારંભથી ગેરેજ જેવી કંપનીઓના કારખાનામાં બનેલા લોખંડના કબાટેની બદલે જાડા પાટિયાના ભેજ વગેરે હવામાનના ફેરફારોને જીતી શકે એવા સાગ-સીસમના કે તરણુંવાળા કબાટ જ્ઞાન ભંડારને અર્પણ કરી શકાય. સેંદડે વર્ષો સુધી ટકે એવા હાથબનાવટના કાગળનાં લહિયાએ પ સે આગમ લખાવી શકાય. પ્રતની બંને બાજુ સુરક્ષા માટે ખવામાં આવતી પાટી રૂપે ખાદી ભંડારના હાથનાવટના એછા આરંભથી તયાર થયેલા પૂંઠા એની ઉપર “અનબ્લડ સફેદ ડું કપડું ઘરે બનાવેલી આટાને લાહીંથી ચીટકાવીને
કમનur -- *