________________
-
'હ્મલાદેશેઠા જળવિજય સુરીશ્વરેજી મહારાજની છે :
www gora euHo vo PSU NON 3212938
O : વાહિક Wકાના રિઝg a fશકાય ૩ મઝા
સંત્રીઓ પ્રેમશેદ મેઘવજી ગુઢફા
૮jલઈ) હેમેન્દ્રકુમાર સાસુબલાલ #te
(૨૦ ). | સુરેશચંદ્ર રચંદ જેઠા
વઢવ૮). | રાજાશેદ જન્મત્તે ગુઢક્ત
( 8).
-
-
-
-
-
વર્ષ: ૮ ] ૫૧ આ વદ-૯ મંગળવાર તા. ૧૭–૧૦-૯૫ [ અંક ૯
પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, આ સુદિ-૮ ને રવિવાર, તા. પ-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ–૮. (પ્રવચન પાંચમું)
(ગતાંકથી ચાલુ) | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના
–અવ૦) તેમ આ ધમ તે સંસારરૂપી રોગની દવા છે. તે ધર્મ શા માટે કરવાનું છે? આત્મા અનાદિથી સંસારરૂપી રણમાં ફસાયેલો છે. તે સંસારની રિબામણથી છુટી જાય છે અને મેક્ષરૂપી આરોગ્યને પામે તે માટે.
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ ક્ષે ગયા. એક એક શ્રી 8 અરિહંત પરમાત્માની પાછળ બીજા સંખ્યાતા, અસંખ્યાતા આત્માઓ ક્ષે ગયા. 8 આપણે નંબર કેમ ન લાગે? શું આપણને ભગવાન નહિ મળ્યા હોય? ભગવાન છે તે મળ્યા હશે પણ ગમ્યા નહિ હેય. સંસારના જ રસિયા જીને ભગવાન મળે 8 તે ય ગમે નડે. કદાચ ગમે તે દુઃખ ટળે ને સંસારનું સુખ મળે માટે ગમે.
પ્ર-ધ કરવા માટે આલંબન કામ કરે ને? ઉ૦-તમને આલંબન નથી મળ્યું ? પ્ર૮-અ જે સારૂં આલંબન નથી મળતું,
ઉ–તમને મંદિર-ઉપાશ્રય થી મળ્યા ? આ મંદિરમાં કયા ભગવાનને 5 બેસાડયા છે? મોક્ષે ગયેલા કે મોક્ષે જનારા. રેજ મંદિરે જનાર ધર્માત્મા એવા |