________________
шаосоороосоо ૩૦૨ .
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1
૧
તમને માટે જવાનું મન ન થાય તે બને ખરૂ? તમે બધા કહો કે, અમને આલંબન { તે સારું મળ્યું છે પણ અમે સારા નથી માટે આલંબનને ઓળખી શકયા નથી: તે મલિરમાં પા કલાક પણ એટલા માટે જવાનું છે કે બાકીના વીશ કલાકે તે રક્ષણ
કરે. મંદિરમાં જવું, ભગવાનના દર્શન-પૂજન કરવા તે શા માટે? આ ભયંકરે સંસાર ને ભરખી ન જાય તે માટે સમજવા છતાં જેને સંસાર મજેને લાગે તેને મંદિર | છે તારે નહિ પણ ડૂબાડે, જહાજમાં બેસે અને કાણું પાડે તે શું થાય? રેલવેમાં * મુસાફરી કરતા હૈ અને વારંવાર બારણું ઉઘાડવાસ કરે તે શું થાય? તેમ જ્ઞાનિએ 4 જે નિયમ બાંધ્યા તે નં પાળે તે શું થાય?
મને મહિલા આ મહાપુરુષ બતાવી ગયા કે ધમ આવે આ મહિમાવંતે છે. જય આપે, જ્ઞાના િલક્ષ્મી આપે, વાંછિત સુખને આપે, આપત્તિ આવે તે ટાળે, છે 1 અર્થ અને કામ પણ ધમ વિના કેઈને મળતાં નથી. પરંતુ ધર્મ પારી જે તે બે1 અર્થ, કામ માગે તે તેને નાશ થયા વિના રહેતું નથી. મનુષ્યને છેક નરક અને ચિમાં લઈ જાય. દેવને પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાં લઇ જાય. દેવ છે અને મનુષ્યલકે તેને ફળે નહિ પણ ફૂટી નીકળે.
આપણને આ ઊંચામાં ઊંચે મનુષ્ય જન્મ આર્યશ, આર્યજતિ, આર્યકુળમાં ન મળે છે. તેમાં મેં જેન જાંતિ અને જૈન કુળમાં મળ્યો છે. તે પણ જયાં અનેક 1 1 મદિર છે, સાધુઓનું આવાગમન છે. ધર્મની ચર્ચા કરનારાઓ છે તેવા સ્થાનમાં મળે છે. બધે યોગ સારો છે સારું જાણવા પણ મળે છે અને સમજાય છે છતાં જ પણ હજી એમને માન પાનાદિમાં, દુનિયાના સુખમાં ન આવે અને તમને પૈસા ટેકદમાં મજા આવે તે આ જનમ ફળે કે કુટે? લાભ આપનાર ધર્મ નુકશાન કરનાર, બને ને ? આત્માનું ભલું કરનાર ધર્મ હાનિ કરે ને? માટે જ કહ્યું કે સમજદારને ધમ બધું આપે- લોભ કરે અને જાણવા છતાં અણ સમજદારની માફક વતે તે સંસારમાં રખડાવે. સાચું સુખ કયાં છે? સાચું સુખ મેક્ષમાં જ છે. સંસારનું સુખ તે ઈચ્છવા જેવું નથી. તેના સાધન પણ ઈચ્છવા જેવા નથી.
પ્ર-મોટરને જેમ પેટ્રોલની જરૂર પડે તેમ શરીર મળ્યું છે તે કઈને કઈ ચીજની જરૂર પડે ને?
(–સાનિને અંબર છે કે જે મનુષ્ય સાધુ ન થઈ શકે તેને સંસારમાં જીવવા મોટે ચીજ-વરતુ ઇએ. રહેવા ઘર જોઇએ, પહેરવાં કપડાં જોઈએ, ભીખ માંગીને