________________
નવા હરાત્રહર અવર :om - હ જ જૈન શાસનની કાયમી રક્ષા કરે છે,
-પંડિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ એ જ અવાજ જ આ જ શા કાજક; -જા
જૈનધર્મને હવે પછીના ૭૫ થી ૧૦૦ વર્ષમાં અદશ્ય કરી દેવ ની પાશ્ચાત્ય મુસદ્દીઓની ભેજના છે એમ મારી જ માન્યતા છે એમ નથી. પાશ્ચાત્ય આગેવાને એ તેમ કરવા માટે જે કાર્યક્રમ ગોઠવ્યા છે તેને જે કંઈ પણ રીતસર અભ્યાસ કરે, તેની પણ એજ માન્યતા બંધાશે. જર્મન પ્રોફેસર મી. ગ્લાઝને પે પોતાના એક નિબંધમાં લખ્યું છે, જેનાધમ ૧૦૦ વર્ષમાં પોતાના મૂળ હિંદુ ધર્મમાં દાખલ થઈ જશે. તે પુસ્તિકા ચરોતર એજયુકેશન સોસાયટી તરફથી છપાઈ હેવાનું યાદ છે.
જૈન ધર્મને જગતમાંથી અદશ્ય કરવામાં પ્રભુ મહાવીર દેવની ૨૫૦ ૦ મા વર્ષની વ્યાપક ઉજવણી પાશ્ચાત્ય બળીને ખાસ સહાયક થાય તેમ છે. તેની સકાય ન મળે અને આપણે રીતસર જાગ્રત થઈ જઈએ તે જૈન ધર્મ અને બીજા ધમેં. પણ બચી જવાની સંભાવના રહે છે. નહીંતર બચવાને કોઈ રસ્તો દેખાતું નથી. પછી તે ભવિષ્યમાં કઈ મહાપુરૂષ જાગવા ઉપર કદાચ આધાર રહે છે.
પાશ્ચાત્ય બબેનું લક્ષ જગતમાં એક જ પ્રજા તથા એક જ ધર્મ પખવાનું છે. અહીંના બિશપનું ભાષણ વાંચવામાં આવે, તે સમજી શકાય તેમ છે કે તેમણે ખીસ્તી ધર્મને જગતનો એક ધર્મ થવા લાયક છે' એમ એક યા બીજી રીતે બતાવ્યું છે. તથા “જગતના અગિયાર ધર્મો” પુસ્તકમાં પણ તે બતાવ્યું છે.
આ બધી બાબતેના ઘણુ લંબાણ હેવાલ છે. મારે ઘણા વર્ષોથી તે બાબતને અભ્યાસ હોવાથી હું આ બાબતમાં જે પ્રશ્ન થાય તેની લગભગ બહારની તથા ભારતમાં બનતી બાબતોની ઘણી માહિતી આપી શકું તેમ છું. તથા તેને એક પછી એક પરિણામે મારા ધ્યાનમાં લગભગ આવી જાય તેમ બનતું હોય છે. માટે હું બેલું છું, લખું છું, બુમરાણ પાડું છું, જગાડું છું.
આ વિષયમાં જાણવા ઈચ્છનારને ઘણીખરી વિગતે પૂરી પાડી શકાય તેમ છે. મારા આ વિષયના ૫૦ વર્ષ ઉપરાંતના અભ્યાસના કારણે મને જે વાત તરત ધ્યાનમાં આવી જાય, તે આ વિષયના અભ્યાસ વિના બીજાને ધ્યાનમાં કયાંથી આવે ? એ વિષયના અભ્યાસ તરફ ઉપેક્ષા જ સેવવામાં આવી છે. હવે તેને કટુ પરિણમે આવવા લાગ્યા છે. છતાં આંખ ખુલતી નથી. ' મુદો એ છે કે જે આપણે જેનશાસનની કાયમી રક્ષા કરવી હોય. તો ડેમેકેસીના
( જુઓ અનુ. પાન ૩૧૬ ઉપર )