________________
- ઇડર
૨૮૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) { છે અને મોટા પુત્ર રમેશચંદ્રની દીક્ષાની ભાવના થઈ. માતુ શ્રી કપુરબેનના સમાધિમય
સ્વર્ગવાસ પછી સં. ૨૦૧૩ ના અષાડ શુદિ ૩ ના જબલપુર મુકામે પૂ. ગણિવર શ્રી માનતુંગ વિજય મ. સા. ના શિષ્ય મુનિ જયભૂષણ વિજયજી મ. સા. રૂપે દીક્ષિત છે બન્યાં ચોમાસા બાદ સં ૨૦૧૪ ન માગ. વદિ ૯ ના નરસિંગપુર (મ પ્ર.) ગામમાં છે તેઓની વડી દીક્ષા થઈ. દીક્ષા કિનથી જ મુળથી બે વિગઈને ત્યાગ લી તરીને ત્યાગ છે વર્ધમાન તપની ઓળીઓ ૬૪ સુધી પહોંચયા જ્ઞાનપંચમી નવપદજીની આળી કલ્યાણકછે ની આરાધના તે એમને જીવન પ્રાણ બની ગઈ. મોટી ઉંમર હોવા છતાં લાનની આ
વૈયાવચ્ચ અંતિમ સમાધિ આપવી, વિગેરેમાં પણ તૈયાર જ હોય ભગવાનની ભકિત છે છે જીવદયા જયણા આ બધામાં પણ તેઓ અપ્રમત્ત ભાવે લયલીન બની જતાં દીક્ષા છે { પહેલાં પણ વર્ષો સુધી એસ8 પહેરી પિષધ સાથે અઢાઈ કરી હતી. આ સાથે જ્ઞાનની છે છે આરાધના પણ ચાલુ જ હતી. આ બધામાં શરીરની પરવા પણ ન કરી. પરિણામે ૨ છે. સં. ૨૦૨૧ માં જામનગરમાં આખા શરીરે જીવલેણ વ્યાધિ થયું. તે સમાધિથી ભેગ- 5 આ વીને અપૂર્વ કર્મનિર્જરા કરી. સારવારથી રોગમુકત બન્યા. પરંતુ અવસ્થાએ છે પિતાને પરચે બતાવવા માંડ્યું.
તેઓનું સૌભાગ્ય પણ એવું કે તેના પગલે મોટા પુત્ર રમેશચંદ્ર સં. ૨૦૧૪ માં પૂ. ગણિવર શ્રી મૃગાંક વિજયજી મ. સા. ના શિષ્યરૂપે દીક્ષા લઈને મુનિ રતનR, ભૂષણ વિજયજી મ. સા. બન્યાં અને નાના પુત્ર છબીલદાસ પૂ. મુ. રત્નભૂષણવિજયજી R. મ. ના શિ ય મુનિ કુલભૂષણ વિજયજી મ. સા. બન્યાં. જીવન ભર પિતે ભાવેલી . ભાવનાઓની સફળતા નજરે જોઈ અને તેઓના સહારે સંયમની સાધનામાં આગળ Rવધતા ગયા.
વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ થિરવાસ કરે પડે એવી ૮૩ વર્ષની પાકટ વચ્ચે પૂ. દાદા ! ગુરુની આજ્ઞા અને આશીર્વાદથી પૂર્વ ભારતને ઉગ્રવિહાર કર્યો. ત્યાંના પાંચ વર્ષના છે વિચરણ દરમ્યાન છરી પાલિત સંઘ, કલ્યાણક ભૂમિઓની સ્પર્શના શીખરજીનું યાદ છે 8 ગાર ચોમાસુ, અંજનશલાકાના બે મહોત્સવે, ૧૫ પ્રતિષ્ઠાઓ, કલકત્તામાં ના ભવ્ય ચાતુ- 5 8 ર્માસે આદિ શાસન પ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં તે તેમાં તેઓએ અપ્રમત પણે હું હાજરી અને નિઝા આપી. સં ૨૦૪૯ માં કલકત્તાથી ૨૬૦૦, કી. મી. ને ઉગ્રવિહાર 8 કરીને મુંબઈ પધાર્યા અને ચપાટી શ્રી કલ્યાણ પાર્શ્વનાથમાં ચોમાસુ કર્યું. મારા હું બાદ સં. ૨૦૫૦ માં પૂ. ગચ્છાગ્રણી માલવશે સદ્ધર્મસં૨ક્ષક આ. શ્રી. વિજય સુદર્શન 8) સૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાથી પૂ. પંન્યાસજી મ. શ્રી રત્નભૂષણ વિજયજી ગણિવરને છે. આચાર્ય પદ પ્રદાન કર્યું તે વખતે બોરીવલી કાર્ટર રેડમાં ભવ્ય શાસન પ્રભાવના ?
(અનુ. ટાઈટલ ૩ ઉપર)ને
છે
* .
,
, ' '