________________
શ્રી વિછીયા મહાજન (પાંજરાપેાળ) ટ્રસ્ટ
પાંચાલની અમેલ જીવ સાચવનારી સંસ્થા
વિછીયા-૩૬૦૦ ૫૫. (તા. જસદણ) જી. રાજકાટ. ટેલી ન'. STD. ૦૨૮૨૧૯-૭૬૪૫ ૨. ૭૫૧૬
好
નમ્ર
અપીલ અપીલ
ક
ધરાવતા વર્ષ થી
શ્રીમાન જીયયા પ્રેમી, સવિનય જણાવવાનુ કે જસદણ તાલુક!ના ૧૦૮ ગામામાં ફક્ત વિંછીયા ગામમાં જ પાંજશપેાળ સંસ્થા છે. ફક્ત ૧૦ હજારની વસ્તી આ ગામમાં આ સસ્થાનું સ`ચાલન ગામના જૈન ભાઈઓ દ્વારા છેલ્લા ૧૫૦ અવિરત પણે થઈ રહ્યું છે. જેમાં (૧) પક્ષીઓને ચણુ માટે બે ચબુતરા (૨) અલગ અલગ પશુઓ માટે સ્વચ્છ સુઘડ પાકા R.C.C. શેડ-૨૬ ચા. ફ્રુટ ૧૨૫૦૦ (૩) લીલે। તથા સુકા ઘાંસચાર દરરાજ (૪) અદ્યતન દવાઓ તથા પશુ ડૉ. ની દેખરેખ (૫) મધુર ગીત સ્તવન શ્લાકનુ શ્રવણ (૬) અંત સમય નવકાર મહામ`ત્રના જાપ (૭) વટેમાર્ગુ માટે ઠ'ડુ પાણી (૮) કુતરાને રાટલાની વિશિષ્ટ વ્યવસ્થા (૯) મુંગાજીવે ને સ્વછતા સદંળતા સુંદરતા અને તંદુરસ્તી તથા સ્નેહના સમન્વય જોય પૂ. સાધુ ભગવ ંતો તથા માલધારીઓ તથા મુલાકાતીએ ખુબ સારો અભિપ્રાય આપે છે. વિશાળ ૨૫૪૩૦ રાત્રે પશુઓને આરામ માટે ખુલાશેડ નગ-૫ ચા. ફુટ ૧૨૬૦૦
એ ફીસ
સસ્થામાં ઢારાની સંખ્યા હાલ ૨૫૦ છે. દરરાજનુ રૂા. ૫૦૦૦ નું ખર્ચ છે. તેની સામે આવક ખુખજ મર્યાદિત છે. તેમાંથી ૨૫૦ અખેલજીવને નીભાવવામાં આવે છે તથા પારેવાને દરરાજ ૧૦૦ કીલો જુવાર, કુતરાને રોટલા તથા એકડાને દુધ વિગેરે પ્રતિદિન આપવામાં આવે છે. બીમાર તથા અશક્ત ઢારાને ડોકટરી સારવાર અપાય છે. તેમજ લીટા ઘાંસચારા બહારગામથી મગાવી નાખવામાં આવે છે, અમારી આજુબાજુ ૧૦ કી.મી. માં ૨૦ જેટલા ચક્ષુતરા છે. જેમાં પારેવાને જુવાર નખાય છે, પરંતુ સ્થાનિક લેાકેા પુરેપુરી જુવારના ખર્ચ ઉપાડી શકતા નથી તેથી ૨૫ ટકા જુવાર આપવાની સૌંસ્થાએ તા. ૧-૧૧-૯૪ થી શરૂ કરેલ છે.
પ્રસ ગની કાયમી યાદગીરી માટે નીચે મુજબ દાન સ્વીકાય છે. કાયમી તિથિ : સુદલ રકમ અનામત રાખી તિથીના દિવસે વ્યાજ વાપરવામાં આવે છે તથા ખેડમાં જાહેરાત થાય છે. ૧. ગાયાના ઘાંસની તિથી રૂા. ૫૦૧] ૨. પારેવાની જુવા૨ની તિથી રૂા. ૩૦૧] ૩. ખેાકડાના દૂધની તિથી રૂા. ૧૫૧) ૪ કુતરાના રોટલાની તિથી રૂા. ૧૫૧] ટોટલ રૂા. ૧૧૦૪] ૨. સંસ્થાના ખાલ જીવોને એક ટકનો આહાર રૂા. ૧૧૧૧ ૩. સંસ્થાના સુ'ગા પશુઓને ૧ ટક નવકારશી (લાપસી) જમણુ માટે મુદ્દલ અનામત રાખી વ્યાજ વાપરવાની શરતે રૂા. ૫૦૦૧ ૪. સસ્થાના અખેલ