________________
૨૧૨:
• શ્રી જૈન શાસન અઠવાડિક
જીવાને એક ટંક લાપસી રૂા. ૨૦૦૧ ૫. ઘાસના ગ્રેડ ૪૦૪૩૦ ના નકરા (આવા બે શેડ બાકી છે. રૂા. ૩૧૧૧૧ ૬. ઘાસના ગાડાઉન દીવાલ ૧૮૬ા (આવા ચાર ગોડાઉન બાકી છે) રૂા. ૩૧૧૧, ૭. રૂા. ૧૧૧૧ કે ઉપરની રકમ આપનારનું આરસના જનરલ એડમાં નામ આવશે વ્યાજ ખાલી વપરાશે.
સુબઇ પ્રતિનિધીઓ :
૧. શ્રી જસવ'તલાલ મગનલાલ અજમેરા,-૭૯, પ્રીસેટ સ્ટ્રીટ, સુ*બઈ-૪૦૦ ૦૨૦૨ ફે. ૨૦૬૨૬૬૫-૨૦૬૭૧૨૭-૩૬૩૨૩૮૮-૩૬૨૦૧૧૯ ૨. શ્રી કાન્તીલાલ મગનલાલ દુધવાલાફે. ૫૧૩૮૨૫૯, (૨૪ કલાક), ઘાટકાપર (ઈસ્ટ) ૩. શ્રી દીનેશકુમાર ચુનીલાલ માથુ કીયા-એફીસ ઃ ૮૮૨૧૫૪૯, ઘર : ૮૪૦૬૫૪૫, મલાડ [વેસ્ટ] ૪. શ્રી અનાપચંદ વારા, ઘર : ૫૧૫૧૩૮૭, ઓફીસ : ૫૧૪૨૦૨૦, ઘાટકાપર [વેસ્ટ] પ. શ્રી હીંમતલાલ સીવલાલભાઇ શાહ [નડાળાવાળા] ઘર ઃ ૮૦૫૭૩૯૩ એ. : ૩૭૫૨૬૮૯ એરીવલી [વેસ્ટ] ૬. શ્રી રાજેશભાઈ લીલાધરભાઈ શાહ ટે. નં. ૬૪૯૦૯૪૬ ૭. શ્રી ગાતીલાલ જે અજમેરા 2. ન. ૨૪૨૫૧-રાજકોટ.
વિવિધ
વાંચનમાંથી
સ -પૂ. સા. સઁ. હ`પૂર્ણાશ્રીજી મ. સા. આઠ સિધિએ (અષ્ટ મહાસિધિ)
૧ અણુિમા... આ લબ્ધિથી શરીર એટલુ બધુ' સૂમ કરી શકાય કે સાયના નાકામાંથી પેતે પસાર થઇ શકે.
૨ મહિમા... આ લબ્ધિથી મેરૂ પર્વત કરતાં પણ માટુ' શરીર કરી શકે. ૩ લઘિમાં... આ લબ્ધિથી પેાતાનુ શરીર વજનમાં પવન કરતાંય હલકુ કરી
શકાય. ૪ ગરિમા.. આ લબ્ધિથી પેાતાનુ શરીર એટલુ બધુ વજનદાર બનાવી શકાય
કે વા કરતાંય ભારે થઈ જાય.
પ પ્રાપ્તિ શક્તિ... આ લબ્ધિથી પેાતાના શરીરની એટલી બધી ઉચાઈ કરી શકે કે પેતે ભૂમિ ઉપર રહ્યા છતાં અંશુલીના અગ્રભાગ વડે મેરૂપર્વતની ટોચને કરી શકે. અને ગ્રાક્રિકને પણ સ્પશ કરી શકે. (વૈક્રિય શરીર નહિ'.)
૬ પ્રાક્રામ્ય શક્તિ. આ લબ્ધિથી પાણીની માફક જમીનમાં ડુબડ્ડી મારી શકે અને જમીનની માફક પાણી ઉપર ચાલી શકે.
૭ શિત્વ શક્તિ.. આ લબ્ધિથી તીર્થંકર
ભગવાન તથા ચક્રવતીની અને
ઈન્દ્રની રૂદ્ધિ પ્રગટ કરવા શકિતમાન થઈ શકે.
૮ શિવ શક્તિ... આ લબ્ધિથી સિ”હાર્દિક કુર વિકરાળ જાનવી પણ પેાતાને વશ થઈ જાયુ
-