SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૨ ૬૦ : શ્રી જન શાસન (અઠવાડિક) તે સમજે કે, સુખ મેક્ષમાં જ છે. ભય મેહનો છે. માહ કર્મથી પેદા થાય છે. છે તેને નાશ થઈ શકે છે. આત્મા જ શાશ્વત છે. મેક્ષ ન મળી શકે ત્યાં સુધી એક્ષ સાધક ધમ થઈ શકે તેવી સદગતિ જોઈએ છે. અને દુર્ગતિ નથી જોઈતી તે દુઃખથી ! છે કરીને નહિ પણ મેહસાધક ધર્મ ન થાય માટે. તે માટે શું કરવું તે હવે પછી | (ક્રમશ:) છે - પૂજયશ્રી કહેતા હતા કે ૯ - શ્રી ગુણદર્શી - : : » - - - - - છે . વિષય-કષાયરૂપ સંસારની પુષ્ટિ માટે ધર્મ છે જ નહિ. ધર્મ તે વિષય-કવાયરૂપ 8સંસારને મારવા અને આત્માની પુષ્ટિ માટે છે. . છે . મિક્ષ માગ સ્થાપીને મેક્ષે ગયેલા અને મોક્ષે જવાને સંદેશ આપીને ગયેલા [ ' ભગવાનના મંદિરમાં મેક્ષ વિના બીજા હેતુથી જવું તે જ ગુને ! ૧ ૦ ભૂતકાળમાં મોટે ભાગ વિરાધના કરી કરીને આવ્યો લાગે છે, જેથી ધર્મ મળવા છતાં, સાચે ધર્મ સમજાવનારા સદ્દગુરૂએ મળવા છતાં, સમજવાની બુદ્ધિ પણ * હોવા છતાં, અને સમજ્યા દા કરવા છતાં પણ વિરાધનાને ડર નથી અને ધનાનો ભાવ નથી 8 : શ્રી વીતરાગદેવના શાસનને માનનારા જીવ, દુનિયાની કઈ ચીજ પર કદિ. હક રાખતા નથી. • સંસારના સુખની-પૈસાની લાલચ રાખીને-આપીને ધમ કરાવવું તે સાધુ માટે છે . મહાપાપ છે. ૦ સંસારની ચીજે ઉપર પ્રેમ થાય એટલે ધર્મમાં વાંધા પડે ધામ બરાબર થાય જ છે જ નહિ પણ ધર્મ અણગમતે થાય. છે ' બેટાં કામમાં મરતાં ય સહાય ન કરવી તે “વિવેક છે. ખેટાં ઘમમાં મજેથી છે સહાય કરવી તે “અવિવેક ! છે . અવિરતીને દ્વેષી અને વિરતિને પ્રેમી તેનું નામ સમકિતી! - ' ભગવાનના ભગત કહેવરાવવું અને કર્મના હુકમ મુજબ જીવવું તેના જેવી છે અગ્યતા બીજી એક નથી. ઉદયભાવને જીવવાનો ઈન્કાર અને ક્ષયે પશમ ભાવમાં જીવવાનો નિર્ધાર તે જ ભગવાનના ભગતનું સાચું લક્ષણ!
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy