SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ : ૮ ૨૧ - - - ૧ જેમ ઉંડા ઉતરીને સમ્યફ રીતિએ વિચાર કરે, તેમ તેમ તમને નવું નવું લાગ્યા 5 વિના રહે નહિ. એક એક પ્રસંગના રહસ્યનો વિચાર કરનારા બનો. એમ કરે તે એ છે જીવનચરિત્રનું શ્રવણ કે વાંચન નિષ્ફળ ન નિવડે, પણ સારામાં સારી રીતિએ સફળ છે નિવડે. એ જે તે કેટલાકે આદર્શ ધર્માત્માએને પણ જીવનના શ્રવણને કે વાંચનને, 8 પિતાને મ ટે નિષ્ફળ કે નુકશાનકારક બનાવી રહ્યા છે. બાકી જો સમ્યફપણે મહાપુર- ૨ ના જીવનપ્રસંગે વિચારાય, તે માલુમ પડે કે વાસ્તવિક ધર્મિપણું એ કયી વસ્તુ છે અને એવું ધમિ પણું પામવા માટે તેમજ તેને ટકાવવાને માટે માર્ગપ્રતીતિની કેવી છે ૬ શુદ્ધતા તે જ કેવી અનુપમ સવશીલતા જોઈએ છે ઉપલકીયા વાંચન-શ્રવણદિથી 8 કદાચ ઉપ વકીયા જાકાર બનશે, પણ એના દ્વારા આત્માને જે લાભ મળ જોઈએ { તેનાથી વંચિત રહી જશે : માટે માત્ર વિચારક જ નહિ પણ સમ્યફ વિચારક બને ! ૨ શ્રી સુદશને તે જીવનના, નામનાના, સર્વવના ભેગે પણ ધમને સાચવવાને 8 નિરધાર કર્યો છે. પોતાને જે પ્રતિકૂળ છે, તે પ્રતિકુળ અભયાને પ્રાપ્ત થાય, એમ શ્રી છે સુદર્શન કવછતા નથીકારણ કે શ્રી સુદર્શન સદાચારી છે. શ્રી સુદર્શન સાચું કહી દે, છે તે અભયાની કયી હાલત થાય એ ક! ફજેતી, ફીટકાર અને મૃત્યુની રિક્ષા ! શ્રી છે સુદર્શન પોતાના દયાધર્મરૂપ સદાચારને ચૂકી, અમયાને એ હાલતમાં મૂકવા તૈમર થતા { નથી ! રાજા વારંવાર પૂછે છે, છતાં શ્રી સુદર્શનનું મૌન અભંગ જ રહે છે. ઘણી ? છે ઘણી વાર પૂછવા છતાં પણ જયારે શ્રી સુદર્શન બેલતા જ નથી, ત્યારે હવે રાજાને છે એમ થાય છે “કદાચ સદશન દેષિત હોય! વ્યભિચારિઓનું અને ચેરેનું મૌન એય છે છે એક લક્ષ છે!' રાજાને જયાં દષની સંભાવના લાગી, એટલે કાંધ આવતાં વાર લાગે? આ આદમી ને આવું કામ ? પરદાર અને તેય રાણી ઉપર બલાત્કાર? ધર્મ કરવા છે રહ્યો અને કરવા માં આવ્યો? આવા અનેક વિચારે રાજાને આવવા એ સ્વાભાવિક છેઃ આ કારણે ક્રોધથી ધમધમી ઉઠવું તે સ્વાભાવિક છે : અને ક્રોધને આધીન થયેલ છે { રાજા શ્રી સુદર્શનનો વધ કરવાની આજ્ઞા કરે, તેમાં પણ આશ્ચર્ય પામવા જેવું નથી. છે ઝું સુદર્શનને વધ કરવાની રાજા આજ્ઞા તે કરે છે, પરંતુ રાજા સમજે છે કે 5 શ્રી સુદર્શન જેવા મહા સદાચારી તરીકેની નામનાને પામેલા પુરૂષને આ જાતિની શિક્ષા કે છે કરવી, એ સહેલું કામ નથી. પ્રજામાં ઉશ્કેરાટ ફેલાવવાનો પૂરેપૂરો સંભવ છે. આથી 8 સજા આ કરે છે કે “નગરમાં આ પાપના દેષની જાહેરાત કર્યા પછીથી અને વધુ કર” ૨ જાની આજ્ઞા મુજબ રાજકર શ્રી સુદર્શનને પકડીને લઈ જાય છે. શ્રી સુદ- 3
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy