________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રત્ન વિશેષાંક શનના માંઢા ઉપર મેશના લેપ કરે છે અને તેમના શરીરે લાલ ચન્દનને લેપ કરે છે. ગળામાં અને માથે પણ વિચિત્ર માલારાપણાદિ કરે છે. એ પછી ગધેડા ઉપર બેસાડે છે, માથે સુપડાનું છત્ર ધરે છે અને ઢોલ પીટતાં પીટતાં શ્રી સુઇશ્કનને લઇ જાય છે !
૨૨ :
આમ છતાં પણ શ્રી સુદન ધ્યાનમાં અને મૌનમાં પૂર્વવત્ સ્થિર જ રહે છે. શ્રી સુદર્શનની સદાચાર સાથેની ધીરતા અને વીરતાનુ માપ કાઢી જુએ ! પતે સવથા નિષ્કલ'ક છે, ૫૨મ સદાચારી છે અને રાણી જેવી રાણીએ પ્રલેાભના આપ્યાં, આજીજીએ કરી, કુટીલતા દર્શાવી તથા ધમકી આપી તે છતાંય તદ્દન પવિત્ર રહેલ છે ! આમ છતાં પણ માથે કલંક આવે છે: ગધેડે બેસવુ' પડે છે : અને વધ કરવાની આજ્ઞા છૂટી છે! જે નગરમાં શ્રી સુદĆન ૫૨મ આદરપૂર્વક ફરતા, તેજ નગરમાં પેાતે સથા નિર્દોષ હાવા છતાંય, તેમને આી આફતના ભેગ થવું પડે છે ! કારણ
સભા પૂના અશુભ કર્મના ઉદય,
- {
માના છે ? કમ'ના તત્ત્વજ્ઞાનને જો સમજો અને માના તા, આત્માના ઉદ્વાર છેટે નથી. આ ભવમાં માણુસે અનાચારના એક અશ પણ ન સેવ્યા હોય, માત્ર સદાચારમય જીવન વીતાવ્યુ. હાય, તે છતાં પણ દુરાચાર સેન્યાનું કલંક આવે, એ બનેને ? નિર્દોષ પણ ઢાષિત લાગે, એમ બનેને ? નિર્દોષ હોવા છતાંય દોષિત ઠરીને તે માટેની શિક્ષા ખમવાને વખત આવી લાગે, એમ બનેને ? હા કે પૂર્વના તીવ્ર અશુભ કર્મના ઉદય આવે તે તેય બને અને તેના કરતાંય વધુ ભયંકર વસ્તુ પણ બને.
તત્ત્વજ્ઞાનિએ ફરમાવે છે કે ક્રમ'ની ગતિ વિચિત્ર છે. અશુભ કર્મના ઉદયથી આવુ' આવુ' પણ બને, એવુ' સમજનાર અને માનનાર, પેાતાના ઉપર ગમે તેવું. આકૃત આવે તાય સુ'ઝાય નહિ. સવહીનતાના યાગે સહાય નહિ બને, પણ મુ આપ નહિ. એ પછી પેતાના ઉપર આવેલી આફત્તને ટાળવાને માટે જે આંધળીયાં કરીને અનાચાર સેવાય છે એ સેવાય નહિ ! ગઈ કાલના કોડપતિ આજે ભિખારી બની જાય, તાય એ સમતામાં રહી શકે, ગઇ કાલના રાજા આજે રંક જેવા બની જાય, તાય પાગલ ન અને. પારકાને માટે પૂર્વના અશુભ કર્મના ઉદય? એમ કહેા છે, તેમ તમારે માટે પણ વિચારતા બને. પૌદ્ગલિક અનુકૂળતા મળે ત્યારે શુભ કર્મના ઉદય અને પૌદ્ગલિક પ્રતિકૂળતા પ્રાપ્ત થાય ત્યારે અશુભ કર્મોના ઉદય, આટલું. સમજાય અને હૃદયપૂર્વક મનાય તા અનુકૂળતામાં અહંકાર ન આવે અને પ્રતિકૂળતામાં પામતા ન આવે
ત્યારે શ્રી સુદર્શન પેાતે સથા નિષિ જ હતા, તે છતાં પણ એમને માથે જે