________________
૨૦:
· શ્રી જૈન શ!સન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણાપાસ કરત્ના વિશેષાંક વિરૂદ્ધ કર્યુ હાય એ માટે, પેાતાની નબળાઇ છૂપાવી દેવાને માટે-એવાં એવાં કારણે!સર શાસનના નામને આગળ ધરવું' એ મહાપાપ છે ! સાફ કહેવુ' જોઇએ કે--‘હું કમતાકાત હતા, મારામાં પામરતા હતી.' સૌ સત્ત્વશીલ જ હોય એમ ન બને : એવાય પણ હાય, કે જેમનામાં સત્ત્વ ઓછું હાય : પણ એમણે સાફ સાફ પેાતાની નિ`ળતા કબુલ કરવી જોઇએ. શાસનનુ' નામ આગળ કરીને ખેાટી રીતિએ પેાતાની નબળાઈ નડું જ છુપાવવી જોઇએ.
શાસન ન નિન્દાય એની કાળજી અવશ્ય હોવી જોઇએ, પણ ાસનને નામે જાતની નબળાઈ છુપાવવાના પ્રપંચ કદિ નહિ કરવા જોઇએ. શ્રી સુદર્શન સમર્થ હતા અને સાથે શાસનના સાચા સેવક હતા, માટે મૌન રહ્યા. શ્રી જૈનશાસન એવુ... વિધાન કરતુ' નથી કે નૈષિતને શિક્ષા અપાવવી જ જોઇએ.' દૂષિતની દયા ન હૈ:ય, એવુ' શ્રી જૈનશાસન માનતુ જ નથી, શાસનરક્ષા ખાતર પ્રત્યનિકને શિક્ષા કરવી ૐ, ત્યાં પશુ એના પ્રત્યેની દયા તે જીવતી ને જાગતી હોવી જોઇએ. શ્રી સુદČન જુએ છે કેઅભયાને આક્તમાં મુકયા વિના હું બચી શકું તેમ નથી. મારે બચવુ' હાય તા અભ યાને આફ્તમાં મુકવી જ પડે. પણ શ્રી સુદ ́ન અભયાને આફ્તમાં મુકીને જીવવા ઇચ્છતા નથી. થાય તે સહવા તૈયાર થાય છે. આપણી વાત તા એ છે કે-શ્રી સુદન ધારત તા પોતાની જાતને બચાવી શકત. નામનાનું રક્ષણ કરી શકત, પોતે મરના તૈયાર હતા એમ બતાવી શકત અને કેવળ શાસનની ખાતર જ અયાનુ સાચી રીતિએ પણ નામ દેવું પડયું” આવું કહી શકત ! પણ શ્રી સુદ'ને એપ ન કર્યું", કારણ કે એમ કરવામાં પેાતાના કૃપાધરૂપ સદાચાર જળવાતા નહિ હતા. શ્રી સુદ'ને સદાચાર કરતાં જીવનને વહાલુ ન કર્યું. અને સદાચાર જળવાય તે નામાએ તુચ્છ વસ્તુ જ છે, એમ માન્યું,
આરાધના
માણસમાં સત્ત્વની કમીના હોય, એટલી ધીરતા અને સ્થિરતા ન ડાય, એવા પ્રસંગે બીજા માગ ના આશ્રય લેવા પડે તે વાત જુદી છે પરન્તુ ધર્માંન કરતાં ગમે તેવાં કષ્ટો આવે, મરણુ પર્યંતનાં કટા આવે, તે પણ ધર્માંની આરાધનામાંથી શકિત હૈાય તે જરાય ચલિત થવુ જોઇએ નહિ. જેટલે। સદાચાર સ્વીકાર્યાં તેટલા સદાચાર અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસમાં પણુ, જરાય ડગ્યા વિના નિભાવવા જોઇએ. ઉત્તમમાં ઉત્તમ માર્ગ તા એજ છે. શ્રી સુદર્શન જે સ્થિતિમાં છે, તે સ્થિતિમાં તે આવા સમયે મૌન રહે, તેમાં જ તેમનું મિ પણ છે.
શાસ્રકાર પરમર્ષિ એએ આલેખેલાં ધર્માત્માએનાં જીવન ચરિત્રમાં, તમે જેમ
XERO