SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અંક ૧-૨–૩: તા. ૨૨-૮-૯૫ : - સારામાં સારા પ્રેમી તરીકેની મારી છાપ રહી, એટલે જે હું મુંગે રહી અભયાને બચાવવા જાઉં, તે હું મરું, શાસન નિદાય અને બચાવ ત્યારે એક કુલટાને થાય?.. આ કારણસર જ મા રે અભયાનું નામ દેવું પડયું. બાકી હું જીદગીને લેભી બનીને દયાનો [ અવસર ચુકે છે તે ન ભૂતો ન ભવિષ્યતિ!” શ્રી સુદર્શન ભૂલ કરીને પણ ધારત તે શાસનહીલનાને નામે આ પણ બચાવ શું કરી શકત કે નહિ? સભા કરી શકત ! અને શ્રી સુદર્શન જે આવો બચાવ કરે, તે લેક શ્રી સુદર્શનના આવા બચાવને ! | માને કે નહિ ? 4. સભા માને જ! { આવો બચાવ કરનાર શ્રી સુદર્શન જેવા હેય, તે લેક એમને માટે જરાય ઓછું છે ' ધારે એમ લાગે છે? ઇ સભા, ઓછું ન ધારે પણ ધન્યવાદ આપે. એમ છતાં જુએ કે શ્રી સુદશને મૌન તેડયું નહિ. શાસનના નામ નીચે જાતને બચાવનારાઓ શાસનના સેવક નથી, પણ અવસરે 5 શાસનના શત્રુઓ ન નિવડે તો સારું ! શાસનને નામે જાતની પ્રભાવના કરનારાઓ ને અવસરે આજ્ઞાને વેગળી મુકે, તે તેમાં જરા પણ નવાઈ પામવા જેવું નથી. જેનામાં શાસનની સાચી દરકાર હેય, તેનામાં આજ્ઞાની આરાધનાની દરકાર ન હોય એ બને નહિ. એટલું શીખી જાવ કે-“જાનને લજવાતી બચાવવા, શાસનને વેપાળું મુકવું નહિ. આજે શાસનને જરા વેગ મુકયું, તે કાલે જતા ખાતર શાસન ને લજવવાને માટે પણ તેયાર થતાં વાર નહિ લાગે. આજ્ઞાને વેગળી ? મુકીને શાસનને ટકાવવાની વાત કરનારાઓને કહે કે “એ દંભ છોડો !' આજે જાતના બચાવ માટે શાસનની નિન્દા થાય. એવો બચાવ કરનારા નથી એમ નહિ ? તેમજ પિતાના બચાવ ખાતર શાસનના સેવકોને ઉભગાવનાર નથી એમ પણ નહિ ! શાસનની એવી વાત કરી કે તમે પાણી પાણી થઈ જાવ ! વણે રૂંવાડે રૂંવાડે શાસનની દાઝ ભરી S છે!! પણ સમજે કે એ તે “શાસન નિન્દાય એવું નહિ કરવા ખાતર આઝાદ્રોહમાં ! આંખ આડા કાન કરીએ છીએ !!” આ જાતિની અસર નિપજાવવાના પ્રયત્ન કરાય છે! તમે જે શાસનને સમર્પિત થાવ તે જ એ સમજાય. જાતની રક્ષાદિ માટે, જાતે આજ્ઞા- 8
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy