________________
વર્ષ ૮ : --પ
તા. ૧૯-૯-૯ :
: ૨૨૯
સાંભળવા પડશે અને ત્યાંજ તેમના ટાંટીયા ઢીલા થઇ ગયા. રૈષમાંને ફ્ષમાં મહાર નીકળી ગયા તેમની સાથે તેમનુ ટાળુ' પણ નીકળી ગયુ'. એમનુ કામ નરેશભાઇની સભા બધ રાખવાનું હતું. તે સફળ થઇ ગયું. છતાં આટલેથી તેને અટકવુ' ન હતું. તેઓ જાણતા હતા કે સુરતમાં નરેશભાઈને ચુપ કર્યા પણ આ બધેય સભાએ ભરશે અને આપણા ચન્દ્રશેખર મહારાજને ખુલ્લા પાડશે એટલે નરેશસાઇને મેાલતા કાયમને માટે ચૂપ કરવા હતા. એટલે ટાળુ* ઉપાશ્રયની બહાર ઉભું' રહયું. નરેશભાઈના હુરીયા મેલાવવા લાગ્યું', એમના સૌંસ્કાર મુજબનું વન ચાલુ રાખ્યું. એમની સંસ્કૃતિ મુજબનુ વતન દેખાતા લાગ્યું' કે આ બધા કઈ સંસ્કૃતિની રક્ષા કરવાના હશે? અન્યને ઝઘડાખાર ચીતરનાચ પેાતે કેવા છે તેનુ' વરવું' પ્રદશન તેમનુ જોનારાએએ જોયુ. નરેશભાઈને બહાર કાઢની એક જ માગણી અને સૂત્રોચ્ચાર થયા. તે ટોળું નરેશભાઇને સલામત નવસારી પહેાંચવા ન દેવાના નિર્ધાર સાથે એક કલાક સુધી હટયું નહિ. ધર્માંસ્થાના ઉપર હુમલા કર્યાં, સંઘના પ્રમુખ ડા. રમેશભાઇ ઉપર ચપલા ફેંકી. આ બાજુના યુવાના પણ પોતાના સઘના પ્રમુખનુ અપમાન જોઇ અકળાઈ ઉઠયા બધા બહાર નીકળી જે થવાનુ છેાય તે થાય .એ નિર્ધાર સાથે જવાબ આપવા તૈયાર થઈ ગયા. ત્યારે ડોકટરે હાથ જોડી સમજાવ્યા કે પશુ જેવુ વતન આપણાથી ન થાય અને બધા શાંત રહયા.
ધમ સ્થાનમાં પેાલીસ મેલાવવી પડે તેટલી હદ સુધી ના છુટકે જવું' પડયુ આમત્રણ આપી ખાલાવેલા મહેમાનને કંઇ પણ થાય તે સંઘને કલંક લાગે. સામા વાળાઓને તે કલંક કલગી બનવાની હતી એટલે ન છુટકે પોલીસ મેલા. ત્યાંથી નરેશભાઇને સમેતશિખર એપાર્ટમેન્ટમાં અનિલભાઈના ઘેર જમવા લઈ ગયા. સાથે પેાલીસ હતી. જેથી સહીસલામત ત્યાં પહોંચ્યા પેાલીસ ગઇ અને દશ જ મીનીટમાં અનુની ટાળુ સમેતશિખર પર હલ્લે લઈને આવી ગયુ. લલ્લુપ્રસાદના તઘલખી નિર્ણયાને પડકારવા પેલા બહારના સમેતશિખર સુધી જવાની હામ નહી ધરાવતાઓએ આ સમેતશિખ એપાર્ટમેન્ટ ઉપર હલ્લા લઇને હું શે-હ કરીને આવી ગયા. નરેશભાઈને બહાર કાઢા, અમારા ગુરુદેવનું અપમાન કરનારને અહી'જ સજા મળશે. મારી નાખાને કાપી નાખા,ની ભાષા કીડીને બચાવનારા આપણા માર્ગ ભૂલેલા જૈન ભાઈઓ ઉચ્ચારી રહ્યા હતા.
જેમ જેમ સમય વીતતા ગયા તેમ તેમ ફેશનના ચકરડા ઘુમાવી ઘુમાવીને અડધા કલાકમાં બે હજાર માણસાને એકઠા, કરી દીધા બધાને એક જ ઝેર પીવડાવીને ખેલાવ્યા કે નરેશભાઈએ ચન્દ્રશેખર મહારાજને ભાંડયા છે. વાસ્તવમાં એ સભાની કેસેટ અક્ષરે