________________
૨૩૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
અક્ષર ટેપ કરી છે. કયાંય ચ દ્રશેખર મહારાજની ઠેકડી ઉડાડી નથી, નિંદા કરી નથી. છતાં આ જુઠે પ્રચાર કરીને પબ્લીકને ઉશ્કેરી.
ફરીને પોલીસ બોલાવી આ વખતે ટેળું એટલું બે કાબુ હતું કે સમેતશિખર એપાર્ટમેન્ટને લોખંડને મજબુત ગેટ પણ આ ટોળું તેડીને ઉપર ઘસી આવે તેમ હતું. એટલી જ વારમાં પોલીસની મેટી ફેજ જીપ અને ગાડીએ આવી ગઈ ટેળાની સામે જે કંડ ઉગામ્યો કે ઘડીમાં તે આ બધા બહાદુરે દોડીને ભાગી ગયા. કેટલાંકને પકડીને લોકઅપ કરી દીધા જેમાં સેવંતીભાઈ જેવા અગ્રણી પણ ઝપટમાં આવી ગયા અને એ બધાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા.
- પછી નરેશભાઈને પણ ત્યાં લાવ્યા. તેમના સાથીદારો સાથે નરેશભાઈ પણ ગયા. બંને પક્ષની વાતે પિલીસ ઇન્સ્પેકટરે સાંભળી. એ પણ સમજી ગયા કે કેની વાતમાં તથ્ય છે. સાંજ સુધી બધી ચર્ચાઓ ચાલી સાંજે ચાર વાગે સામા પક્ષ તરફથી સમાધાનની ફોર્મ્યુલા આવી નરેશભાઈ માફી માગે તે બધું પતી જાય.
નરેશભાઈના સાથીદારોએ સ્પષ્ટ જણાવી દીધું જે થવું હોય તે થાય. જેલમાં જવું પડે તે પણ એમાં શું છે ? શાસનના અને દેવદ્રવ્યની રક્ષા કરતાં કરતાં શહીદ થઈએ તે પણ એ સૌભાગ્ય કયાંથી? માટે નરેશભાઈ અને એમના સાથીદારેએ ના કહી દીધી. તેફામ તમે કહ્યું, ગાળગાળી તમે કરી, ચંપલો તમે ફેંકી, ઘર પર પત્થરે તમે ફેંકયા. અને માફી નરેશભાઈ માગે? આવી માગણી કઈ રીતે ઉચિત છે. છતાં પછી વિવિધ સમાજના અગ્રણીઓ આવ્યા. ઘણું સમજાવટ કરી. સંધના નગરશેઠ જેવા - મધ્યસ્થી એ લેકેને ન મળ્યા. જેથી પટેલ કામના હીરાના અગ્રણી વેપારી જીવરાજભાઈ ધારૂકાને અને કેશુભાઈ પટેલના વેવાઈને એ લેકે દબાણ મુકવા વચ્ચે લાવ્યા. પણ જેના હૈયે જૈન શાસન હેય પછી એ કેશુભાઇના નરસિંહરાવના શાસનના ગમે તેવા - દબાણે લાવે તે પણ દબાય ખરા ? ' ,
, સામા પક્ષને પંણે આ લેકોની ખુમારી નૈતિક હિમતના દર્શન આ સૂર્ણ થયા હશે. એક બાજુ ચંદ્રશેખર મહારાજના દાવા પ્રમાણે સાડા પર આની ) અને આપણે અડધી આની (!) માં છતાં જે મક્કમતા જોઈ અને દબાણને વશ ન થયા એટલે માફી પરથી ક્ષમા ઉપર આવ્યા. ત્યાંથી સમાધાન ન થયું એટલે પછી મિચ્છામી દુક્કડમ પર આવ્યા અંતે નરેશભાઈએ કહ્યું કે “મારાથી શાસ્ત્ર વિરૂદ્ધનું જીવનભરમાં કયારેય પણ આચરણ થયું હોય તે મિચ્છામી દુકકડમ” આ શબ્દ બોલવા માટે તૈયારી બતાવી. અને આ રીતે શાંતિ થઈ,