________________
૨૨૮ :
: શ્રી જન શાસન (અઠવાડિક)
-
નરેશભાઇની વકતવ્ય શકિત ઉપર સમગ્ર સુરતની જનતા આફ્રેિન પુકારી ગઈ જેમ જેમ વકતવ્ય આગળ વધતું ગયું તેમ તેમ વિરોધીઓ ખુલા પડતા ગયા વિરોધી પ્રશ્ન કરે એ પહેલા એવી ભૂમિકા નરેશભાઈ કરતા કે વિરોધીઓને શું પુછવું તે જ સમસ્યા થઈ ગઈ. '
* વિરોધીઓનું એક જ નિશાન હતા નરેશભાઈ. તેમનું એક જ લક્ષય હતું નરેશભાઈની સભા તેડવાનું આગલા દિવસે પ્રીપ્લાન થઈ ગયું હતું તે નરેશભાઈને પ્રશ્નને પૂછી મુંઝવીને ચૂપ કરી હુરીયો બેલાવ કદાચ બુદ્ધિમાં નરેશ ભાઈ આગળ હેય તે બળ તે આપણી પાસે છે જ ટેનું જેટલું કરવું હોય તેટલું થઈ શકે તેમ છે ટેળાશાહી પર મુસ્તાક એવા બુદ્ધિના અને શાસ્ત્રના બળ આગળ એમના બુઠ્ઠા શત્રે ચાલ્યા નહિ એટલે બળ પ્રયોગ અજમાવવા બુદ્ધિશાળી ગણાતા પ્રશ્નનકારક સભા છોડી જવા લાગ્યા અને એમના સ્થાને તેફાની વગ ગોઠવાતે ગયા
નરેશભાઈને સભા પ્રશ્નને પુછે એના બદલે નરેશભાઈ સભાને પુછવા લાગ્યા કે બેલે હવે કંઈ પુછવાનું છે ! દેવદ્રવ્ય ભક્ષણની વાત પં. ચન્દ્રશેખર મહારાજના પુસ્તકમાંથી વાંચી સંભળાવી એટલે દેવદ્રવ્ય ભક્ષણનો પાઠ માંગવાના ઓરતા જ અધૂરા રહ્યા. સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ એ વાત પણ પંન્યાસજીના પુસ્તકના આધારે જે સિદ્ધ કરી બતાવ્યું એટલે સાવ હવા જ નીકળી ગઈ. એટલે ટોળું તેફાને ચડયું- “નરેશભાઈ બેસી જાવ, તમે બહારથી કેમ આવ્યા છે ? અમારે મ. સા.ને સાંભળવા છે તમને નહિ...“વગેરે વગેરે બકવાસ– ઘંઘાટ શરૂ કરીને રાભા અશાંત કરાવી મેટે વાઘ માર્યો.
આમાં પણ આવા ટેળાશાહીમાં સ્વભાવે સુંદર અને શાંત પ્રકૃતિ ધરાવતા, સુરતમાં આગળ પડતે માન- મેલે ધરાવતા, ઉદાર દાનવીર તરીકે પ્રખ્યાતી પામેલા વાવ જેને સમાજના પ્રમુખ અગ્રણી પણ ભળી ગયા અને એ જ્યારે આ ઉપાશ્રયમાં મોડેથી આવીને ટેળાની સાથે હાજરી પુરાવી તે ખૂબ જ વખેડાઈ ગયું તેમના માટે આ ઉચિત ન હતું તે સુરતના આ ઉચિત ન હતું તે સુરતના અનેક સમાજ કહેવા લાગ્યા
- એમની સાથે સાથે સેવંતીભાઈ અમથાલાલ મહેતા પણ આવ્યા એઓ ત્રણ જેટલા સમાજના યુવાનોને ઉશ્કેરીને સાથે લઈને આવ્યા અને ઉપાશ્રયમાં આવી માઈક પકડી લીધું અને શાંતિ રાખવાની સલાહ સાથે સાથે બીન જરૂરી અને અસ્થાને અયોગ્ય ભાષામાં એમના બકવાદ શરૂ થયે. ત્યાં જ રાધનપુર સમાજના અગ્રણીઓ શ્રી સુબોધભાઈ કે શેઠ અને વસંતભાઈ રાએ પડકાર કર્યો તમારી સલાહ, અમને નથી જોઈતી ચૂપ થઈ જાવ. સેવંતીભાઈને કહપના પણ નહિ હોય કે આવા શો