________________
વર્ષ ૮ અક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૧૫
છે. સજજનનુ' ગમે તેવુ' ભૂંડુ' થાય એની દુનને ચિન્તા હૈતી નથી. સજજનને ખરાબ કરવાથી સન્માગ વગાવાશે, એનીય દુનાને દરકાર હાતી નથી. એ તા પેાતાના બચાવ આ । તેમ છે કે નહિ, એજ જુએ !
અભષાએ નક્કી કર્યુ કે—શ્રી સુદર્શનને કલ"કિત ઠરાવવા, શ્રી સુદર્શન દાષિત કરે તેા જ અભયાના દોષ ઢકાચને ? પણ એમ ને એમ તે કાઇમાને નહિ : એટલે અભયા જયારે બધી રીતિએ નિષ્ફળ નિવડી, ત્યારે તેણે પોતાના જ હાથે, પોતાના જ નખેથી પેાતાના શરીર ઉપર વલુરા ભર્યાં. આ પછીથી, અહી કોઇ મારા ઉપર બલાકાર કરવા માટે આવ્યા છે’-એવી માટેથી બૂમા પાડવા માંડી.
અભયાની ખુમે સાંભળીને નાકરે ત્યાં દોડી આવે છે. આવીને જુએ છે તે શ્રી સુદર્શોન કાચાસમાં સ્થિત છે ! નાકરા શ્રી સુદર્શનને પકડવાની હિંમત કરી શકતા નથી. રાષ્ટ્ર, રાડા પાડે છે, છતાં પણ રાજ્યના નાકરાને એમ થાય છે કે—સુદર્શનમાં આ સંભવે નહિ !?
કેટલી સરસ છાપ હશે?
નાકરા જઇને રાજને ખબર આપે છે.
હવે ખુદ રાજા આવે છે. રાજ આવીને રાણીને પૂછે છે કે શુ છે ?’
અભયા કહે છે કે−હુ' અહી` બેઠી હતી, એટલામાં પીશાચ જેવા આને અકસ્માત્ અહીં આવેલા મે જોયે, પાડાની જેમ ઉન્મત્ત બનેલા કામવ્યસની એવા આ પાપીએ, કામક્રીડા માટે, અનેક પ્રકારે નમ્રતાભરી આજીજી કરી, પણ મે' એને ધૂતકારી કાઢયા. મેં તેને કહ્યું કે-તું અસતીની જેમ સતીને ઇચ્છ નહિ. ચણાની જેમ કાંઇ મરચાં ચવાય નહિ.” મારૂ` કહ્યું એણે માન્યુ* નહિ અને બલાત્કારથી તેણે મને આમ કર્યું.'
આ પ્રમાણે કહીને અભયાએ પેલા વલુરા બતાવ્યા અને છેવટે કહ્યું કે એથી મે' ખુમા પાડી, કારણુ કે-અખલા બીજું કરે પણ શું ?”
કહેા, રાણીએ કહેવામાં જરાય બાકી રાખ્યુ છે ? ખરેખર, દુર્જન આત્માએ તે સજ્જનને ન સંતાપે એજ આશ્ચર્ય ગણાય !
રાણીએ આ પ્રમાણે કહ્યા છતાં પણ, રાજાને વિચાર થાય છે કે—સુઇČન માટે આ સંભવે ન§િ.'
રાજાને આ વિચાર કયી જગ્યાએ આવે છે ? કયા સચેગોમાં આવે છે ?
શ્રી સુદનને અન્તઃપુરમાં ઉભેલા જુએ છે, ખુદ પાતાની રાણી આાપ મુકે છે,