________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણેાપાસકરના વિશેષાંક
લાગશે કે-એ વિના આવુ... જીવન જીવી શકાય નહિ. કપિલાથી ન ખીચાયા એ મેટી વાત નથી, પણ પછી પ્રતિજ્ઞા કરી કે-હવેથી એકલા પરગૃહમાં જવુ' નહિં’-એ સામાન્ય વાત નથી. વિષયેા કેટલા ભુંડા લાગ્યા હાય તા આવી પ્રતિજ્ઞા કરવાનુ' સુઝે ? માની પ્રતીતિ અને સત્ત્વશીલતા, આ એ એવી વસ્તુએ છે કે-આત્માને ઘણા કામા પ્રસંગોમાં પણ અચલ રાખી શકે છે અને એજ મહાપુરૂષની મેટામાં માટી લાયકાત છે. જેણે આત્માનુ` કલ્યાણુ સાધવું હોય, તેણે માની પ્રતીતિ અને સત્ત્વશીલતા, મા એ બામર કેળવવાં જોઇએ : પણ માની પ્રતીતિ થઇ જાય તે જ સત્ત્વશીલતા કામની છે : બાકી તા તે ભય કર જ છે !
૧૪ :
શ્રી સુદ ́નની સત્ત્વશીલતા તત્ત્વપ્રતીતિપૂર્વકની છે, માટે જ સદાચારના આદા ની તેમના જીવનમાંથી ઝાંખી મળી રહે છે. હજી આગળ જોવા જેવુ' છે. શ્રી સુદર્શનના સદાચાર માત્ર શીક્ષ પૂરતા જ છે, એમ પણ નથી,
રાણી અભયાએ જયાં અંગસ્પદિ જેવી ભયંકર કુટિલતા આદર, એટલે શ્રી સુદ ને મનમાં પ્રતિજ્ઞા કરી લીધી કે-'જ્યાં સુધી આ ઉપસગ ટળે નિહ યાં સુધી મારે કાર્યાત્સગ જ હો ! ઉપસર્ગ ન ટળે તે મારે અનશન હૈ !'
આ પ્રતિજ્ઞાપૂર્વક શ્રી સુદન ધધ્યાનમાં સુસ્થિર બન્યા.
શ્રી સુદન
અભયાની કનડગત તા ચાલુ જ હતી. જ્યારે અનુકૂળ ઉપસર્ગાથી જરાય ચલિત ન થયા, એટલે અભયાએ ધમકી આપવા માંડી. કહી દીધુ કે-કાં તા મને વશ થા, નહિ તા યમને વશ થવું પડશે. મારી અવગણુના ન કર મારી અવગણના કરી મને વશ ન થયા, તે સમજ કે-હવે તારૂ' માત જ થવાનું ઇં !'
શ્રી સુદČન ઉપર આ ધમકીની પણ અસર ન થઇ. શ્રી સુદર્શન વગર માતે મરવા નહાતા ઇચ્છતા, પણ શ્રી સુદર્શનમાં જીવનના ભેય એવા નહિ હું, કે જેથી તે પુણ્યાત્મા મરણુની બીકે સદાચારને મુકે.
આમ લગભગ આખી રાત્રિ વ્યતીત થઇ ગઇ, અભયાએ જોયું –હવે સમય ખાવા જેવા નથી.' અભયાને મુઝવણ થઇ. પેાતાની ધારણા તા પાર પર્વ નહિ, પણ પેાતાને માથે આફત આવે તેનુ શું થાય ? રાજને ખબર પડે કે-રાણીએ આ રીતિએ સુદર્શનને ઉપાડી મ‘ગાવ્યા અને અત્યાચાર ગુજાર્યા'−તા? આ કામ એવુ હતુ કે-જે ખીજા જાણી જાય તે રાણીથી જીવાય નહિ! પણુ દુષ્ટ આત્માએ જયારે દુષ્ટતા આદરવા માંડે છે, ત્યારે એ કયાં જઇને અટકશે એ કહી શકાતું નથી. સજ્જના પાતાના ભાગે બીજાને બચાવી લે છે અને દુર્જને પારકાના ભાગે પેાતાને બચાવી લેવાના પ્રયત્ન કરે
DRE LORD