________________
૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણેાપાસકરના વિશેષાંક
રાણી કહે છે કે—માણે મારા ઉપર જુલ્મ ગુજાર્યા.' અને જુલ્મ ગુજ્રર્યા હોય તેવાં ચિન્હ પણ રાજા જુએ છે! અન્તઃપુર જેવું સ્થળ, સુદČન ખુદ હાજર, રાણી આરેાપ મુકે અને દાર્શનિક પુરાવામાં જરાય ખામી લાગે નહિ તેવાં ચિન્હ ! છતાં રાજા વિચારે છે કે-સુદર્શોન માટે આ સ`ભવિત નથી !?
આ કયી ખ્યાતિ ? આ કયા પ્રકારનુ જીવન ?
રાણી પાતે ચિન્હા દર્શાવીને કહે છે કે-આણે આ એજ રાણીની હાજરીમાં રાજા શ્રી સુદનને કહે છે કે સાચું કહે.’
જુલ્મ ગુજાર્યા છે.’–છતાં આ શું છે ? જે હોય તે
શ્રી સુદČન હજુ સુધી પણ કાર્યાત્મગ'માં જ સ્થિત છે. શ્રી સુદન જવાબ નથી દેતા, એટલે રાા વારવાર પૂછે છે : પણ શ્રી સુદન તા કાંઇ જ ચાલતા નથી, રાણીના દેખતાં રાજા આમ વારવાર પુછે-એને અ શે। થાય, રંગે શુ રાણી નહિ સમજતી હોય ? સમજે, પણ શ્રી સુદર્શનની ખ્યાતિ સામાન્ય કાટિર્ન નથી. જીવન બનાવટી હોય તે આવી સ્થિતિ પ્રાપ્ત થાય એમ લાગે છે ?
હવે તે વખતે શ્રી સુદન, આજના કેટલાર્કા કહે છે તેમ, જો નગ્ન સત્ય બાલે, તા શુ થાય ? જે કાંઈ બન્યું છે તે અક્ષરે અક્ષર સાચેસાચું તે શું થાય ? આ પણ ખાસ વિચારવા જેવું છે. અહીં ધમ કેળવવા, એ વિચારો ! અનુકૂળતાના અર્થિથી સદાચારને જેવા જોઇએ તેવા જાળવી શકાતા નથી, એ આપણા મુદ્દો છે.
કહી દે
શ્રી સુદન સમજે છે કે—‘હુ' બીનગુન્હેગાર છું, પણ જો હુ... રાચી હકીકત કહી દઉં તે રાણીનું શું થાય? જે આફ્ત મને ઇષ્ટ નથી, તે રાણી ઉપર આવે. રાણીના ફીટકાર થાય, એની ફજેતીના પાર ન રહે અને કદાચ એને શુળીએ પણ લટકવુ” પડે !
શ્રી સુદન જો ન ખેલે તા એ આકૃત શ્રી સુદ'નને વેઠવી પડે મ છે અને ખેલે તા એ આફત રાણીને વેઠવી પડે તેમ છે!
શ્રી સુદન વિચાર કરે છે કે આ આફત હું વેઠી લ”, એમાં માં ધર્મિપણુ કે આ આફત રાણીને માથે મારા સાચા પણ ખેલવાથી જાય એમાં મારૂં ધર્મિપણું ? અહી અહિંસાના વિચાર છે. અહિંસા પાલન, એ સદાચાર ખરા કે નહિ ? ખરા, તા હિંસા એ અનાચારને ? અહિંસા પાલનરૂપ સદાચાર કયારે જાળી શકાય ? આ સ્થાને અનુકૂળતાનેા અથી હાય ત તે શુ કરે ?
તમારી જાતને ઘડીભર એ સ્થિતિમાં કલ્પી લેા. માની લે। કે—તમે આવા પરમ